“મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ” તથા “ફિફ્થ વેદા પ્રોડક્શન્સ”ની આવનારી ફિલ્મ “53મું પાનું” ગુજરાતી ફિલ્મના ટ્રીઝરને અદભૂત પ્રતિસાદ મળ્યો
ગુજરાતી ફિલ્મોમાં એક નવા જ અંદાજમાં "53મું પાનું" ગુજરાતી ફિલ્મ આવી રહી છે. જેનું ટ્રીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું હતું. ...