વરસાદ

ગુજરાતમાં એકાએક ગાયબ થયેલો વરસાદ ફરીથી દસ્તક આપશે

ગુજરાતમાં એકાએક ગાયબ થયેલો વરસાદ ફરીથી દસ્તક આપશે. હવામાન વિભાગે ખુશીના સમાચાર આપતી આગાહી કરી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ…

ઉતરાખંડ-હિમાચલમાં ત્રાટકેલી વરસાદી આફત કુદરતી કે માનવસર્જીત

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે. દાયકાઓથી માણસોએ બનાવેલા…

દિલ્હીમાં સામાન્ય વરસાદ, યુપી,પંજાબ, હરિયાણામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરુવારે સાંજે રાજધાની દિલ્હી સહિત તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે દિલ્હીના લોકોને ગરમીથી…

જુલાઈ કરતા ઓછો વરસાદ પણ ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે

ગુજરાતમાં હવામાનના એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો…

બનાસકાંઠામાં વરસાદના કારણે અનેક રસ્તા અને ડાયવર્ઝન ધોવાઇ ગયા

બનાસકાંઠામાં વરસાદના કારણે અનેક રસ્તા અને ડાયવર્ઝન ધોવાઇ ગયા છે. ત્યારે કાંકરેજના શિહોર ખાતે આવેલા ઉંબરી પાસેનો રસ્તો ધોવાઇ જતા…

પૂર અને વરસાદના કારણે ટુરિઝમ પર અસર, ચોમાસા દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ઓછી

હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યનું પ્રવાસન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ખરાબ હવામાનને કારણે…

- Advertisement -
Ad image