અમદાવાદ : શહેરમાં નારાયણા બિઝનેસ સ્કૂલ દ્વારા ‘રાત્રી B4 નવરાત્રી’નું આયોજન, ભારતભરમાંથી આવતા 800થી વધુ વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા
શક્તિ અને ભક્તિથી અનાશક્તિ કેળવવાનો શુભ અને પાવન અવસર એટલે નવરાત્રિ. અમદાવાદ શહેર સહિત રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા નવરાત્રિ ઉત્સવ ...