મોદી સરકાર

વિશ્વ આરોગ્ય સંસ્થામાં સુધારની જરૂર છે : વડાપ્રધાન મોદી

કોવિડ-૧૯ મહામારી માટે ભારતની પ્રતિક્રિયા પર પ્રધાનમંત્રીએ કહ્યુ- ભારતમાં અમે કોરોના વિરુદ્ધ એક જન કેન્દ્રીત રણનીતિ અપનાવી છે. અમે અમારા…

ભરૂચ ખાતે ઉત્કર્ષ સમારોહમાં વડાપ્રધાન મોદી ભાવુક થયા

ભરૂચ ખાતે ઉત્કર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો વડાપ્રધાન મોદી આ કાર્યકર્મમાં વચ્ર્યુઅલ જાેડાયા હતા. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ત્યાં ઉપસ્થિત…

અમે અમારા વૈજ્ઞાનિકો અને તેમના પ્રયત્નો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ : વડાપ્રધાન મોદી

નેશનલ ટેકનોલોજી દિવસ ૧૧ મે ૧૯૯૮ના રોજ ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં રાજસ્થાનના પોખરણમાં એક સફળ પરમાણુ પરિક્ષણ…

ડેનમાર્કમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું

ડેનમાર્કના પીએમ ફ્રેડરિક્સન સાથે મોદીની લાંબી ચર્ચા ડેનમાર્ક પહોંચી પ્રધાનમંત્રી મોદીએ કોપેનહેગનમાં ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સનના આવાસનો પ્રવાસ કર્યો હતો.…

સરકારી કર્મચારી-પેન્શનર્સને મોંઘવારી ભથ્થાંમાં ૩%નો વધારાની સરકાર તરફથી મળી ભેટ

ગુજરાત સ્થાપના દિને સાતમા પગાર પંચનો લાભ મેળવતા ૯.૩૮ લાખ કર્મચારીઓ-પેન્શનર્સ સરકાર તરફથી અનોખી ભેટ રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના…

- Advertisement -
Ad image