Tag: ભારત જોડો યાત્રા

રાહુલ ગાંધીની ‘ભારત-જોડો-યાત્રા’ પાર્ટ-૨ ગુજરાતના આ શહેરોથી શરૂ કરવાની ચાલી રહી છે વિચારણા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કોર કમીટીની આજે બેઠક મળી હતી. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામા આ પહેલી બેઠક હતી. કોંગ્રેસ નેતા ...

ગુજરાતમા આવનારી લોકસભા ચુંટણી પહેલા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢશે

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાહુલ ગાંધી મેદાનમાં આવી રહ્યાં છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ-૨ ફરીથી નીકળશે. ...

જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર પ્રતિબંધ!

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરના બનિહાલ પહોંચી છે. અહીં પહોંચ્યા પછી, આ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ...

ભારત જોડો યાત્રાની અસર RSS પર પણ પડી છે આથી જ ભાગવત મદરેસા પહોંચ્યા : કોંગ્રેસ નેતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ભારત જોડો યાત્રાની અસર આરએસએસ પર પણ ...

ભારત જોડો યાત્રા દરમિયાન બુલેટ પ્રૂફ કારમાં મુસાફરી કરવી મારા માટે શક્ય નથી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત જોડો યાત્રા દરમિયાન બુલેટ પ્રૂફ કારમાં મુસાફરી કરવી તેમના માટે ...

રામ જન્મભૂમીના મુખ્ય પુજારીએ ભારત જોડો યાત્રાનું સમર્થન કર્યુ

કોગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી યાત્રા ચાર મહીના પુરા કરનાર છે. આ દરમિયાન ...

સ્વાસ્થ્ય મંત્રીના પત્ર પર  રાહુલ ગાંધીએ બોલ્યા, “ભારત જોડો યાત્રા રોકવાનો નવો વિચાર”

કોરોનાના વધતા કેસ જોતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને લખેલા પત્ર પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું ...

Page 1 of 2 1 2

Categories

Categories