Tag: કથા

બાબા બાગેશ્વરની કથા પર સવાલ ઉઠાવનારાઓને કમલનાથનો સીધો જવાબ

બાગેશ્વર ધામના પિઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છિંદવાડામાં કથા કરી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કોંગ્રેસ સાંસદ નકુલનાથ દ્વારા આયોજિત ...

ગુરુપૂર્ણિમાના પૂર્વ દિવસો પર શિક્ષકોથી લઈ અને પરમ આચાર્ય સુધીનું સ્મરણ કરાવતી ૮૯૯મી કથાની પૂર્ણાહૂતિસંસારના સમસ્ત ઉહાપોહમાં જે શાંત રહી શકે છે એ આચાર્યનું એક લક્ષણ છે

ઓંટારિયો સેન્ટર લોસ એન્જલસ-અમેરિકા ખાતે કોરોના પછીની પહેલી કહી શકાય એવી રામકથાનાં નવમા અને પુર્ણાહુતિ દિવસે ઉપસંહારક વાતો કરતા બાપુએ ...

પાંચમા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે શંકરાચાર્યના મતે યોગ શું છે.

માનસ વ્યાસગુફા  મહેશ એન.શાહ  દિવસ-૫ તારીખ ૨૨ જૂનરજ સૂકી હોય છે અને એ મેળવનાર સુખી હોય છે!સમસ્ત રાગોથી મુક્ત થવું ...

માનસ ગુરુકુળ  મહેશ એન.શાહ દિવસ-૫ તારીખ-૬ એપ્રિલ.રામને,વેદને,બ્રહ્મને માપો નહિ,પામો!

તર્કથી કંઇ સિધ્ધ થતું નથી,અનુભૂતિથી થાય છે.વિચાર,ઉચ્ચાર,આચાર,વ્યવહાર અને સ્વિકાર-સત્યની આ પંચધારા છે.કર્મ નીતિથી,રીતિથી અને પ્રીતિથી કરો. છઠ્ઠા દિવસની કથા પ્રારંભે ...

માનસ ગુરુકૂલ  મહેશ એન.શાહ દિ-૪ તા-૫ એપ્રિલ.સત્ય પ્રતાપી હોય છે અને પ્રેમ પ્રભાવી હોય છે.

ચોથા દિવસની કથામાં પ્રવેશ કરતી વખતે બાપુએ કહ્યું કે મારા ભાવનગર પાસેના સમઢીયાળામાં એક પહોંચેલી સ્ત્રી-ગંગાસતી,જેણે એક પદ લખ્યું: શીલવંત ...

Categories

Categories