Tag: અમદાવાદ

મર્સિડીઝ-બેન્ઝે અમદાવાદમાં તેના પ્રથમ ‘ઇન્ટિગ્રેટેડ એએમજીપર્ફોર્મન્સસેન્ટર’નું ઉદ્ઘાટન કર્યું; રાજ્યમાં એએમજીફૂટપ્રિન્ટને મજબૂત બનાવે છે

નવી MAR2020 સુવિધા એએમજીપર્ફોર્મન્સ સેન્ટરને એકીકૃત કરે છે, જે એએમજીઅને ટોપ-એન્ડ વાહનો માટે ઉભરતા બજાર તરીકે અમદાવાદની મજબૂત સંભાવનાને રેખાંકિત ...

અમદાવાદના આંગણે પરંપરા રાખી એડિશન એક્ઝિબિશન યોજવામાં આવશે

આગામી દિવસો રક્ષાબંધનનો તહેવારને આવી રહ્યા છે ત્યારે આ ઉત્સવો પહેલા ઘર આંગણે જ અમદાવાદીઓને ખરીદીનો મોકો મળે તે હેતુથી ...

અડધી રાત્રે આખા શહેરની પોલીસને રસ્તા પર ઉતારી ચેકિંગ કર્યું

અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ ખુદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં જઈને વાહન ચેકિંગ કર્યા હતા તેમજ શહેરની અન્ય પોલીસને ...

અમદાવાદીઓ માટે AMTS દ્વારા ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે ખાસ ર્નિણય કરાયો છે. શ્રાવણ માસમાં AMTS દ્વારા અમદાવાદીઓ માટે ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન ...

ચૈન્નાઈના જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર દર્દીને ઉમદા જીવન, આરોગ્યની પ્રેરણા આપવા અમદાવાદની મુલાકાત લેશે

ચેન્નાઈના શ્રેષ્ઠ પિડિયાટ્રિક લિવર નિષ્ણાતોમાં ઍક ઍવા ડો. નરેશ શનમુગમ લિવરની વિવિધ બિમારીથી પીડિત બાળકો સાથે વન ટુ વન પરામર્શ ...

અમદાવાદ એરપોર્ટ પરથી ૪.૨૧ કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મુસાફર પાસેથી ૧ કિલો વજનના આઠ સોનાના ...

Page 29 of 39 1 28 29 30 39

Categories

Categories