Tag: ગુજરાતી ફિલ્મ

સુરત ખાતે ગુજરાતી ફિલ્મ ” તું રાજી રે ….”  નો પ્રીમિયર શો યોજાયો….

જુલાઈ ૨૦૨૨ જેની આતુરતા થી રાહ જોવાઇ રહી છે તે સોહલા પ્રોડકશન્સ પ્રા.લી. પ્રસ્‍તુત એવી અને પુના સોહલા દ્વારા નિર્મિત ...

 ગુજરાતી ફિલ્મોમાં નવા માઈલ સ્ટોન સર કરવા નવી વાર્તાને રજૂ કરતી “53મું પાનું” ફિલ્મનું ટ્રેલર થયું રીલીજ

"મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ" તથા "ફિફ્થ વેદા પ્રોડક્શન્સ"ની આવનારી ગુજરાતી ફિલ્મ "53મું પાનું" આવી રહી છે. જેના ટ્રેલર લોંચનો કાર્યક્રમ ઉત્સાહભેર ...

ગુજરાતી ફિલ્મ “રાડો”ના કલાકારોએ કલાનગરી વડોદરાની લીધી મુલાકાત

વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ કોન્ટેંટને લઇને ખૂબ જ સચેત બની ગયા છે. જેના પગલે અનેક વૈવિધ્યસભર કહાણી સાથેની ગુજરાતી ...

ગુજરાતી ફિલ્મ ‘સૈયર મોરી રે’ના હીરો મયુર ચૌહાણ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શામેલ થયા

બે વર્ષ બાદ ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે આજે જ્યારે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા ...

“મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ” તથા “ફિફ્થ વેદા પ્રોડક્શન્સ”ની આવનારી ફિલ્મ “53મું પાનું” ગુજરાતી ફિલ્મના ટ્રીઝરને અદભૂત પ્રતિસાદ મળ્યો

ગુજરાતી ફિલ્મોમાં એક નવા જ અંદાજમાં "53મું પાનું" ગુજરાતી ફિલ્મ આવી રહી છે. જેનું ટ્રીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું હતું. ...

હરિ કરે એ સાચુ…કે બ્રધર્સ મોશન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ આગામી ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે.. નું ટ્રેલર લૉન્ચ કરાયું

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કેટલાક વણસ્પર્શ્યાવિષયને આવરી લઇ નવા ઉદાહરણો પુરા પાડી રહી છે. આ ગુજરાતી ફિલ્મોની યાદીમાં હવે અપકમિંગ ગુજરાતી ...

“દીકરી દેવો ભવ” ના સૂત્રને સાર્થક કરતી ગુજરાતી ફિલ્મ “લવ યુ પપ્પા” 17 જૂન 2022 ના ગુજરાત, યુ.કે અને ઓસ્ટ્રેલિયાના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

ગુજરાતી ફિલ્મોની હારમાળા માં એક નવું મોતી લઈ ને આવી રહ્યા છે અખિલ કોટક અને ટીમ. ગુજરાતી ફિલ્મોમાં પ્રેક્ષકોને કંઈક ...

Page 3 of 4 1 2 3 4

Categories

Categories