બે દિવસીય નવરાત્રી સ્પેશિયલ એડિશન સાથે SUTRA ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ એક્ઝિબિશન પરત ફર્યું અમદાવાદમાં

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : નવરાત્રિ અને પૂજાની તહેવારોની મોસમ નજીક હોવાથી, આગામી 2 દિવસીય સૂત્રા લાઈફ સ્ટાઇલ એક્સહિબીશન ફરી આવી પહુંચયું છે અમદાવાદ પોતાના ઉચ્ચ કેલિબર અને નવીન ડિઝાઇન, ઘર માટે ની શૈલીયુક્ત થીમ, કોચર એમ્બિલિશમેન્ટ્સ, સુશોભન માટે નો વસ્તુઓ , ફૂટવેર અને ઘણું બધું વિવિધતાઓ સાથે. આજે ૬ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ અમદાવાદમાં ધ ગ્રાન્ડ ભગવતી ખાતે સૂત્રા દ્વારા એમના બે દિવસીય નવરાત્રી સ્પેશ્યિલ એડિશનનું ખાસ અનાવરણ કરવામાં આવ્યું.

આ એક અદભુત એક્ઝિબિશન છે કારણ કે આમાં દેશભરના ટોપ ડિઝાઇનર્સ અને બ્રાન્ડ્સ ભાગ લેવા આવી રહ્યા છે. તમે જે ભી આયુ કે વર્ગ ના હોવ, સૂત્રા ફેશનમાં તમે આનંદનું અનુભવ કરશો. અહીંયા આવીને તમે લાઈફ સ્ટાઈલ અને ફેશનમાં અનોખો રંગો અને જાદુનો અનુભવ કરશો અને અમને ખાતરી છે કે તમારું બેસ્ટ ડિઝાઇનર ડ્રેસ તમને સુત્રામાં જ મળી શકશે. હાલના આ એડિશનમાં તમને આગામી ફેસ્ટિવ સીઝન માટે તમારા મનગમતું અને ફેશન પ્રેફરેન્સ મુજબનું ડ્રેસ મટેરીઅલ્સ, જ્વેલરી, એક્સેસોરીઝ, અને લાઇફસ્ટાઇલ સામગ્રી ચોક્કસપણે મળી જશે.

શ્રી ઉમેશ મધ્યાન અને તેમની ટીમ અમદાવાદ શહેરના જાણીતા મહિલાઓ અને ફેશનપ્રેમી ગુજરાતીઓનું સૂત્રા પ્રદર્શનની આગામી આવૃત્તિ માટે હાર્દિક સ્વાગત કરે છે અને 6ઠ્ઠી ઓક્ટોબરે ધ ગ્રાન્ડ ભગવતી ખાતે ઉદ્ઘાટન સત્ર માટે સમુદાયની જે 10 શક્તિશાળી પ્રભાવશાળી મહિલાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે એમને આવકારે છે.

તો હવે ભૂલતા નહીં અને યાદ રાખજો ૬ અને ૭ ઓક્ટોબર, ૨૦૨૩અને અમારા સાથે જોડાઓ ગ્રાન્ડ ભગવતી અમદાવાદમાં સૂત્રા એક્ઝિબિશનમાં ..

Share This Article