સસ્ટેનેબિલિટી તરફ ગુજરાતના વ્યવસાયોની સફરને સક્ષમ બનાવવા માટે સસ્ટેનેબલ દ્વારા સસ્ટેનેબલ એન્ટ્રેપ્રિનિયોરશીપનું આયોજન
“ગ્લોબલ અને નેશનલ લેવલ પર ક્લાઈમેટ- પ્રાયોરોટીઝ દ્વારા પ્રેરિત સસ્ટેનેબિલિટીને સેન્ટર સ્ટેજ પર લઈ જવાની સાથે સેમિનારમાં 3પી સહિતના ગુજરાતના વ્યવસાયો વિષે શીખવા મળ્યું”જાન્યુઆરી 08, 2023: બિઝનેસીસ અને ઈન્ડસ્ટ્રીઝને સસ્ટેન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, હ્યુમન એક્શન્સમાં સસ્ટેનેબિલિટીને મુખ્ય નૈતિકતા બનાવવા માટે કામ કરતાં પ્લેટફોર્મ- સસ્ટેનેબલ દ્વારા આજે ગુજરાતમાં અમદાવાદ ખાતે તેના પ્રથમ સસ્ટેનેબલ એન્ટ્રેપ્રિનિયોરશીપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કર્નલ પ્રકાશ તિવારી (નિવૃત્ત), બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ગ્રામીણ ઈમ્પેક્ટ વેન્ચર્સ અને શ્રી આમિર અખ્તર, સીઈઓ અને ગ્રૂપ પ્રેસિડેન્ટ, જિંદાલ વર્લ્ડવાઈડ અને શ્રી મનિલ અગ્રવાલ, ફાઉન્ડર, સસ્ટેનેબલ સહિતના ઉદ્યોગ અગ્રણીઓની આગેવાની હેઠળ યોજાયેલ સેમિનારમાં એન્ટ્રેપ્રિન્યોર અને એમએસએમઈની ઓડિયન્સ સમક્ષ ટ્રિપલ પી. મોડેલનું અનાવરણ કરાયું હતું.
સસ્ટેનેબલ એન્ટ્રેપ્રિનિયોરશીપ સેમિનાર દરમિયાન શ્રી મનિલ અગ્રવાલ દ્વારા રજૂ કરાયેલ, ટ્રિપલ પી મોડલ વ્યવસાયો માટે ત્રણ સિસ્ટેમેટિક પ્રાથમિકતાઓ એટલે કે પીપલ, પ્લેનેટ અને પ્રોફિટને વ્યાખ્યાયિત કરે છે અને તર્ક કરે છે કે કેવી રીતે વ્યવસાયો પ્રોફિટ અને પર્પઝ સાથે સાચા અર્થમાં સંબંધિત છે.સીઓપી 21 અથવા પેરિસ ક્લાઈમેટ કોન્ફરન્સ દરમિયાન નિર્ધારિત ક્લાઈમેટ ચેન્જ ટાર્ગેટ્સના સંદર્ભમાં નેશનલ અને ગ્લોબલ કમિટમેન્ટ્સને અનુરૂપ, દેશના કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે વધતી પ્રાથમિકતાના સંદર્ભમાં સસ્ટેનેબલની પહેલ ભારત માટે નોંધપાત્ર મહત્વ ધરાવે છે.
આ પ્રસંગે બોલતા, સસ્ટેનેબલના ફાઉન્ડર, શ્રી મનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, “બિઝનેસ ઓપરેશન્સ અને ફ્યુચર એન્ટ્રેપ્રીનિયર્સમાં સસ્ટેનેબલ પ્રેક્ટિસિઝ ભારત માટે નિર્ણાયક મહત્વ ધરાવે છે, કારણ કે ભારતના કાર્બન ઉત્સર્જનમાં એકલા આઈપીપીયુ અને ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો 30% થી વધુ છે. તેથી, ટ્રિપલ પી મોડલનું વિઝન પ્લેટેન્ટની પ્રાથમિકતાઓને કામગીરી અને નિર્ણય લેવાના કેન્દ્રમાં રાખવા પર મહત્વપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે બિઝનેસ પ્રોફિટેબિલિટીને પણ સાકાર કરે છે.”ગુજરાતમાં સસ્ટેનેબલ પ્લેટફોર્મની ઉદ્ઘાટન કોન્ફરન્સ મહત્વની છે,કારણ કે ભારે ઔદ્યોગિક રાજ્ય, દેશમાં ત્રીજા સૌથી વધુ CO2 ઉત્સર્જન માટે જવાબદાર છે.
સેમિનાર દરમિયાન, જિંદાલ વર્લ્ડવાઇડના સીઈઓ અને ગ્રુપ પ્રેસિડેન્ટ, શ્રી આમિર અખ્તરે તેમના દાયકાઓના અનુભવને પ્રતિબિંબિત કર્યું અને એન્ટ્રોપ્રીનીયર્સ અને એમએસએમઈની ઓડિયન્સને વ્યવસાયો પ્રોફિટ અને પર્પઝ સાથે કેવી રીતે સબંધિત છે તે વિશે માહિતગાર કર્યા, જ્યારે કર્નલ પ્રકાશ તિવારી (નિવૃત્ત) એ ટ્રિપલ બોટમ લાઇન થિંકિંગ સાથે ગ્રોથ ને આગળ વધારીને, સસ્ટેનેબિલિટી એજ વિકસાવવા પર વાત કરી.
આ પહેલ દ્વારા, સસ્ટેનેબલ પ્લેટફોર્મ એવા વ્યવસાયોનું એક જૂથ બનાવવા માંગે છે જેઓ તેમના મૂળમાં પ્રોફિટેબલ સસ્ટેનેબિલિટી રાખતા હોય અને દેશભરના વ્યવસાયો માટે શીખવા અને પ્રેરણાના રૂપમાં કામ કરતાં હોય.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more