ભૂમિ ત્રિવેદીના બર્થડે પર હૂં તારી હીર ફિલ્મનું “સાથી મલે ના મલે” ગીત રિલીઝ કરવામાં આવ્યું

News KhabarPatri
By News KhabarPatri 0 Min Read

પ્રતિભાશાળી ગાયિકા, ભૂમિ ત્રિવેદી આજે, 23 ઓગસ્ટે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. ઘણી હસ્તીઓ અને સાથી ગાયકો તેણીને તેના ખાસ દિવસે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

ત્યારે આજે તેમના બર્થડે પર હૂં તારી હીર ફિલ્મનું “સાથી મલે ના મલે” ગીત રિલીઝ કરવામાં આવ્યું છે , જે ભૂમિ ત્રિવેદી અને સાઈરામ દવે દ્વારા ગાવામાં આવ્યું છે, જેમાં હીર તરીકે પૂજા જોશી દર્શાવવામાં આવી છે.

Share This Article