રેડ મીટ ખાવાને લઇને નુકસાન છે કે ફાયદા તેને લઇને વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યા બાદ કેટલાક તારણ સપાટી પર આવ્યા છે. રેડ મીટના ફાયદા અને નુકસાનને લઇને વારંવાર હેવાલ આવતા રહે છે. હવે નવા અહેવાલ સપાટી પર આવ્યા છે. હાલમાં જ અમેરિકામાં કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે રેડ મીટ અને સ્તન કેન્સર અથવા તો બ્રેસ્ટ કેન્સર વચ્ચે સીધા સંબંધ રહેલા છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમા પ્રકાશિત હેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. સાત વર્ષ સુધી ૪૨૦૧૨ મહિલાઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો હતો. જુદા જુદા પ્રકારના મીટ વધુ પ્રમાણમાં ખાવાવાળી મહિલાઓને આ અભ્યાસના ભાગરૂપે આવરી લેવામાં આવી હતી. માંસ અથવા તો મીટ ખાવા અને તેને બનાવવાના તરીકા અંગે અભ્યાસ કરવામાં આવ્યા બાદ તારણ જારી કરવામાં આવ્યા છે.
અભ્યાસના ગાળા દરમિયાન ૧૫૩૬ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અંગે માહિતી મળી હતી. રેડ મીટ ઓછુ ખાવાવાળી મહિલાઓની તુલનામાં રેડ મીટ વધારે ખાવાવાળી મહિલાઓમાં સ્તન કેન્સરનો ખતરો વધારે જોવા મળ્યો છે. રેડ મીટ વધારે ખાવાવાળી મહિલાઓમાં ખતરો ૨૩ ટકા વધારે રહ્યો છે. નિષ્ણાંતોના કહેવા મુજબ રેડ મીટમાં એવા વાયરસ હોય છે જે રોગ પ્રતિકારક ક્ષમતાને મજબુત બનાવે છે.
શરીરમાં બળતરા થાય છે. આમાં ટ્યુમર કોશિકા પણ રહેલી હોય છે. જેથી આવી કોશિકા બનવાની ક્ષમતા વધી જાય છે. રેડ મીટને લઇને વિરોધાભાસી હેવાલ હમેંશા આવતા રહ્યા છે. આના મામલે કેટલાક અભ્યાસમાં રેડ મીટ ખતરનાક હોવાની વાત કરવામાં આવી છે. જ્યારે કેટલાક હેવાલમાં તેના ફાયદા હોવાની વાત કરવામાં આવી છે. જેના કારણે આને લઇને દુવિધા રહેલી છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અન્ય નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે રેડમીટ અથવા તો લાલ માંસમાં કાપ મુકનાર મહિલાઓમાં ડિપ્રેશન અને અન્ય તકલીફો વધવાનો ખતરો વધી જાય છે. અગાઉ કરતા જુદા તારણો નવા અભ્યાસમાં સપાટી ઉપર આવ્યા છે. રેડમીટ ખાવા અને નહીં ખાવાને લઈને વારંવાર અભ્યાસ થતા રહ્યા છે.
કેટલાક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે રેડમીટ ખતરનાક છે. અને તે નુકશાન પહોંચાડે છે. નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે રેડમીટ ઘટાડી દેનાર મહિલાઓમાં ડિપ્રેશનની શક્યતા વધી જાય છે. ઓસ્ટ્રેલિયામાં ડેકિન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે રેડમીટમાં કાપ મુકી દેનાર મહિલાઓ ડિપ્રેશનથી સામાન્ય મહિલાઓ કરતા બે વખત શિકાર થઈ શકે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે ૧૦૦૦ જેટલી મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસના કેટલાક રસપ્રદ અને દિનમાં પુરતી ઉંઘ મળી હોવા છતાં પણ જા કોઇ વ્યક્તિ દિવસભર ઉંઘ લેતી નજરે પડે છે તો તે આળસ નહી બલ્કે બિમારીના સંકેતો છે અને સાવધાન થઇ જવાની જરૂર છે.
પુરતા પ્રમાણમાં ઉંઘ લીધા બાદ પણ હમેંશા જો ઉંઘ આવતી રહે છે તો ડિપ્રેશન, ઇન્સોમેનિયા, ડાયાબિટીસ, હાર્ટ ડિસિઝ અથવા તો અન્ય બિમારીના લક્ષણ હોઇ શકે છે. વય અને શારરિક સ્થિતી મુજબ તમામની ઉંઘ અથવા નિંદની અવધિ જુદી જુદી હોય છે. પરંતુ જરૂર કરતા વધારે પ્રમાણમાં ઉંઘ અને વધુ ઉંઘ છતાં પણ કમજારી લાગે છે તો ખતરનાક સંકેતો છે. ઉંઘ પુરતા પ્રમાણમાં આવી હોવા છતાં સતત ઉંઘ ફિટ નહીં હોવાના સંકેતો આપે છે. કેટલીક બિમારી હોવાના સંકેત આપે છે જેને લઇને અમે વાત કરવા જઇ રહ્યા છીએ. હમેંશા ઉંઘ આવવી અને શરીરમાં કમજોરીનો અનુભવ થવાની બાબત ડિપ્રેશનનો સંકેત આપે છે. આવી સ્થિતીમાં વ્યક્તિનુ કોઇ પણ પ્રકારના કામમાં મન લાગતુ નથી. તેને દિવસભર ઉંઘતા રહેવાની ઇચ્છા થાય છે. ઓબ્સટક્ટિવ સ્લીપ એપ્નિયાનો સીધો સંબંધ ઉંઘ અને શ્વાસ લેવા સાથે સંબંધિત છે. આમાં ઉંઘી જવાની સ્થિતીમાં નાક અને મોના ઉપરના હિસ્સામાં હવા ભરાઇ જાય છે. જેના કારણે મોથી વ્યક્તિ શ્વાસ લેવાની શરૂઆત કરે છે. જ્યારે હવાના દબાણના કારણે નાકથી અવાજ આવવા લાગી જાય છે. આ બિમારીની સ્થિતીમાં ફેફસાને હવા બહાર નિકાળવા માટે ભારે મહેનત કરવી પડે છે. આ બિમારીના મુખ્ય લક્ષણમાં નીંદમાં બેચેની, અનુભવ કરવાની બાબત સામેલ છે. દિવસમાં વધારે ઉંઘી જવાની બાબત અને હમેંશા સુસ્ત રહેવાની બાબત પણ જોવા મળે છે. હમેંશા થાકનો અનુભવ થાય છે. કોઇ ચીજ પર મન લાગી શકતુ નથી.
ઉંઘતી વેળા શ્વાસમાં અડચણો પણ ઉભી થાય છે. આ તમામ બાબતો સ્લીપ અપ્નિયામાં જોવા મળે છે. આવી જ રતે ફાઇબ્રોમાએલ્જિયા નામની તકલીફ પણ થઇ શકે છે. આ રોગનુ મુખ્ય કારણ ચોક્કસ છે. માંસપેશીમાં પીડાની સાથે સાથે થાક લાગે છે. આ બિમારીની યોગ્ય ઓળખ અને સમજ ન હોવાની સ્થિતીમાં આની સારવારમાં ખુબ સમય લાગે છે. ફાઇબ્રોમાયલ્જિયા મસ્કુલોસ્લેટલના કામને પ્રભાવિત કરે છે. જેના કારણે તંત્રિકા તંત્ર પણ યોગ્ય દિશામાં કામ કરી શકતા નથી. આવી સ્થિતીમાં એકાગ્રતાની કમી રહે છે. થાક પણ લાગે છે. ઇડિયોપૈથિક હાઇપરસોમનિયા પણ જોવા મળે છે. કેટલાક કેસમાં આ તકલીફ રહે છે . જેમાં રાતના ગાળા દરમિયાન પુરતી ઉંઘ લેવામાં આવી હોવા છતાં દિનમાં લાંબા સમય સુધી ઉંઘ આવે છે. આ બિમારીમાં વ્યક્તિ ૧૦ કલાકથી પણ વધારે સમય સુધી ઉંઘી જાય છે. વધારે પ્રમાણમાં ઉંઘ છતાં તેને રિલેક્સનો અનુભવ થતો નથી. તેને ફરી ઉંઘી જવાની ઇચ્છા હોય છે. આવી રી રિકરેન્ટ હાઇપરસોમનિયામાં વધારે ઉંઘ આવે છે. આમાં ૧૮ કલાક સુધી વ્યક્તિ ઉંઘે છે. જાણકાર નિષ્ણાંતો તારણ જાણવા મળ્યા હતા. યુનિવર્સિટીના નિષ્ણાંતોએ કહ્યું છે કે અમે મૂળભુત રીતે માન્યે છે કે રેડમીટ માનસિક આરોગ્ય માટે યોગ્ય નથી. અગાઉના ઘણા દેશોમાં પણ અભ્યાસના આ મુજબના તારણ આવી ચુક્યા છે.
જેમાં જણાવાવમાં આવ્યુ છે કે રેડમીટ ખાવાથી શારિરીક આરોગ્યને જોખમ રહે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ઓછા પ્રમાણમાં રેડમીટ ખાવાથી એકંદરે આરોગ્ય માટે યોગ્ય છે. સપ્તાહમાં ત્રણથી ચાર પીસ પામ સાઈઝના રેડમીટ ખાવાની સલાહ આપવામાં આવી છે. જેનાથી ડિપ્રેશન અને અન્ય રોગ સામે લડવાની તાકત વધી જાય છે. રેડમીટમાં ખૂબ જ ઉચ્ચસ્તરના પોષક તત્વો હોય છે. જેમાં ઓમેગા-૩ ફેટી એસિડનો સમાવેશ થાય છે. જે શારિરીક આરોગ્યની સાથે સાતે માનસિક આરોગ્ય માટે પણ યોગ્ય છે. ન્યુટ્રીશનના નિષ્ણાંત ડાક્ટર જીવેશ શેટ્ટીએ કહ્યું છે કે રેડમીટમાં ઉપરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે. જે ભુખને વધારવામાં પણ ઉપયોગી બને છે. ખુશ રાખવામાં મદદરૂપ બને છે. રેડમીટમાં વિટામીન બીના શોર્સ હોય છે જે વધુ ઉર્જા ભરવામાં મદદરૂપ બને છે. અલબત્ રેડમીટ આરોગ્ય માટે આદર્શ છે પરંતુ વધારે પડતા ફેટને ટાળવા પ્રમાણ ઓછો રાખવો જોઇએ . અન્ય એક પોષક તત્વ સાથે સંબંધિત નિષ્ણાંત નમિતાનું કહેવું છે કે રેડમીટ પ્રોટીનના સર્વશ્રેષ્ઠ પોષક તત્વ છે. આમા પુરતા પ્રમાણમાં આયરન છે.