અમરેલી જિલ્લામાં નોંધાયેલ વરસાદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમરેલીઃ આપત્તિ વ્યવસ્થાપન શાખા-અમરેલીના અહેવાલ મુજબ ૧૦ જુલાઇના રોજ સવારે ૭ કલાક સુધીમાં નીચે દર્શાવ્યા મુજબ વરસાદ નોંધાયો છે. મોસમનો સૌથી વધુ વરસાદ અનુક્રમે રાજુલા, સાવરકુંડલા, લીલીયા અને જાફરાબાદ તાલુકામાં નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ ધારી અને લાઠી તાલુકામાં નોંધાયો છે.

ક્રમતાલુકાનું નામઆજે સવારે ૭ વાગ્યા 

સુધી વરસાદ (મીમી)

મોસમનો કુલ વરસાદ

(મીમી)

અમરેલી૭૭
બાબરા૧૧૭૮
બગસરા૦૩૧૧૭
ધારી૧૦૪૦
જાફરાબાદ૩૧૧૫૧
ખાંભા૬૩૧૧૬
લાઠી૦૬૬૧
લીલીયા૦૪૧૫૩
રાજુલા૧૦૬૨૧૮
૧૦સાવરકુંડલા૩૯૧૫૪
૧૧વડીયા૨૦૧૦૭
Share This Article