ભારતના દક્ષિણના હિસ્સામાં સ્થિત રામેશ્વરમને હિન્દુ માટે દેશના સૌથી પવિત્ર સ્થળો પૈકી એક તરીકે ગણવામા આવે છે. તે ચાર ધામ તીર્થ યાત્રા પૈકી એક તરીકે પણ મોટા ભાગના લોકો ગણે છે. તમામને રામેશ્વરમના સંબંધમાં કેટલીક માહિતી હજુ પણ નથી. આપને આ બાબત જાણીને હેરાની થશે કે રામેશ્વરમ અને તેની આસપાસમાં એક બે નહીં બલ્કે ૬૪ કરતા પણ વધારે તીર્થસ્થાનો આવેલા છે. કેટલાક નાના મોટા મંદિરો પણ આવેલા છે.
રામેશ્વરમ ભલે એક લોકપ્રિય સ્થળોમાં સામેલ નથી પરંતુ ભારતમાં તમામ લોકોમાં તે ફેવરીટ સ્થળ તરીકે ચોક્કસપણે છે. રામેશ્વરમમાં જોવાલાયક એટલી જગ્યાએ છે કે લોકો અથવા પ્રવાસી તમામ પ્રભાવિત થઇ શકે છે. રામેશ્વરમમાં તમામ લોકો અતિ વ્યસ્ત રહી શકે છે. રામેશ્વરમાં જુદા જુદા અલગ અલગ પ્રકારના ખુબસુરત મોટા ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલા છે. રામેશ્વરમમાં મોટી સંખ્યામાં મંદિરોની સાથે સાથે અહીં રહેલા સેંકડો બીચ પર જઇને કુદરતી ખુબસુરતની મજા માણી શકાય છે. ઘનુષકોડીમાં જઇને ડુબકી લગાવી શકાય છે. પમ્બન બ્રિજના શાનદાર નજારાને જોઇ શકાય છે. સી વર્સલ્ડ એક્વેરિયમમાં અક્વા મરીન લાફિની મજા માણી શકાય છે. સાથે સાથે અરિયમન બીચ પર જઇ શકાય છે. જ્યાં પહોંચીને આપનો દિવસ કઇરીતે પસાર થઇ જશે તેની ખબર પણ પડી શકે નહીં. રામેશ્વરમ તમિળનાડુના શહેર તરીકે છે. અહીં ગરમીના ગાળામાં તાપમાન ૨૭થી ૪૦ ડિગ્રી વચ્ચે રહે છે. અહીં તાપ ખુબ તીવ્ર રહે છે. જેથી ગરમીની સિઝનમાં રામેશ્વરમ ન જવાની સલાહ આપવામાં આવે છે.
જો કે રામેશ્વરમમાં સરેરાશ વરસાદ થાય છે. જેથી વરસાદની સિઝનમાં ફરવામાં મજા આવે છે. વરસાદની સિઝનમાં રામેશ્વરમ જવાની મજા અલગ છે. અલબત્ત રામેશ્વરમમાં ફરવા માટે સૌથી આદર્શ સમય ઠંડીના દિવસોના રહે છે. એ વખતે માહોલ ખુબ ગલાબી રહે છે. રામેશ્વરમ જવા માટે સૌથી યોગ્ય સમય ઓક્ટોબર મહિનાથી લઇને માર્ચ મહિનાનો સમય રહે છે. આ ગાળા દરમિયાન રામેશ્વરમ જવા માટેના શાનદાર પ્લાનનુ આયોજન કરી શકાય છે. ઠંડીના સિઝનમાં રામેશ્વરમના પીક ટ્યુરિસ્ટ સિઝન રહે છે. ઠંડીના દિવસોમાં અહીં તાપમાન સરેરાશ ૧૫થી ૧૭ ડિગ્રી વચ્ચે રહે છે. આ ગાળા દરમિયાન તમે સમગ્ર રામેશ્વરમની યાત્રા કરી શકો છો. સાથે સાથે આઉટડોર પ્રવૃતિમાં સામેલ થઇ શકો છો. ભારતમાં હિન્દુ સમુદાયના લોકોમાં રામેશ્વમરને એક ધાર્મિક પવિત્ર સ્થળ તરીકે પણ ગણવામાં આવે છે. દેશમાં મોટી સંખ્યામાં લોકો પોતાના સગા સંબંધીના અવસાન બાદ અસ્થિતી વિસર્જન માટે પણ અહીં આવે છે. સેંકડો બીચ હોવાના કારણે ભારતમાં આને સૌથી શાનદાર સ્થળ પૈકી એક તરીકે સરળતાથી ગણી શકાય છે. રામેશ્વરમમાં ફરવા માટે એટલા સ્થળ છે કે લોકો તેનાથી પ્રભાવિત થયા વગર રહી શકે તેમ નથી.
ખાસ કરીને ખુબસુરત બીચ કુદરતી નજારાને દર્શાવે છે.દેશના જુદા જુદા ભાગોમાંથી હજારોની સંખ્યામાં લોકો રામેશ્વરમ ખાતે પહોંચે છે. આ સંખ્યા હવે વધી રહી છે. કારણ કે પ્રવાસી સ્થળ તરીકે રામેશ્વરમને વિકસિત કરવા માટેના પ્રાસ છેલ્લા કેટલાક સમયથી વધારે તીવ્ર કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર કેન્દ્રમાં સત્તારૂઢ થયા બાદ પ્રવાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.જેથી આ દિશામાં ઝડપથી પહેલ થઇ રહી છે. રામેશ્વરમની ચર્ચા હવે દરેક ભારતીય વારંવાર કરે છે. દેશના દે રાજ્યોમાં ખુબસુરત બીચ રહેલા છે તે પૈકી તમિળનાડુના શહેર રામેશ્વરમ ખાતે પણ બીચ રહેલા છે.
અહીં ફરવા માટે સૌથી વધારે લોકો ઠંડીના દિવસોમાં આવે છે. એ વખતે તાપમાન ખુબ આદર્શ રહે છે. રામેશ્વરમ જઇને તેની તમામ માહિતી મેળવી લેવામાં આવે તે પણ જરૂરી છે. રામેશ્વરમાં દરિયા કિનારે ફરવા માટેની પણ મજા અલગ છે. વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસી રામેશ્વરમ ખાતે પહોંચ છે. અહીં વિમાની, માર્ગ રસ્તા મારફતે સરળતાથી પહોંચી શકાય છે. રામેશ્વમરને તમામ મોટા શહેરો જોડે તેવી વ્યવસ્થાકરવામાં આવી છે.