પ્રશંસનીય સેવા બદલ કોણ મેળવશે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાત રાજ્યમાં પોલીસ ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને પોતે કરેલા અસાધારણ કાર્ય બદલ પોલીસ ચંદ્રકો આપવામાં આવી છે.  આ વખતે ૨૬ જાન્યુઆરી, ૨૦૧૮ના પ્રસંગે પોલીસ અધિકારી તથા જવાનોના નામ માટેની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાત પોલીસ દળના ૦૯ પોલીસ અધિકારીઓ તથા જવાનોનો સમાવેશ થાય છે. જેઓ રાષ્ટ્રપતિશ્રીના પોલીસ ચંદ્રકો મેળવશે.

 

રાજ્યના પોલીસ વડા પ્રમોદકુમારે રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસ અધિકારી તથા જવાનોને અભિનંદન પાઠવ્યા છે.

પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ (PM)

 

ક્રમનામ અને હોદ્દો

 

સબંધિત કચેરીનું નામ /ફરજનું સ્થળ
શ્રી એસ.કે.ગઢવી, પો.સ.ઈ.પોલીસ કમિશનર અમદાવાદ શહેર,અમદાવાદ.

(હાલ પોલીસ અધીક્ષક આણંદ)

શ્રી રામદેવસિંહ.જે.રાણા, વાયરલેસ પોસઈ.પોલીસ અધીક્ષક ભાવનગર
શ્રી રમેશચંદ્ર દુર્લભભાઈ પટેલ, અ.એએસઆઈપોલીસ કમિશનર સુરત શહેર,સુરત
શ્રી દિલીપસિંહ ચિમનસિંહ વાઘેલા,

હથિ. એએસઆઈ

સેનાપતિ રા.અ.પો.દળ જૂથ-૧૫ ઓએનજીસી મહેસાણા
શ્રી મનોજસિંહ સાહેબસિંહ રાજપુત, અ.હે.કોપોલીસ કમિશનર સુરત શહેર,સુરત
શ્રી ગોપાલ ભગવાનસ્વરૂપ શર્મા,  અ.હે.કો  અ.પો.મહાનિશ્રી એટીએસ અમદાવાદ.
શ્રી ઈશ્વરભાઈ સોમાભાઈ રબારી, અ.હે.કોપોલીસ કમિશનર અમદાવાદ શહેર,અમદાવાદ.
શ્રી જયરાજસિંહ બલવંતસિંહ જાડેજા, એઆઈઓ,પોલીસ મહાનિદેશક આઈબી, ગુ.રા , ગાંધીનગર
શ્રી વસંતકુમાર કલ્યાણદાસ પરમાર, એઆઈઓ,પોલીસ મહાનિદેશક આઈબી, ગુ.રા , ગાંધીનગર

 

Share This Article