ફેઝ ફોર : ક્યાં કેટલી સીટ પર વોટિંગ……

News KhabarPatri
By News KhabarPatri 0 Min Read

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે સવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઇ હતી. આની સાથે જ લોકસભાની ચૂંટણી હવે ઝડપથી આગળ વધી રહી છે. આજે ચોથા તબક્કામાં ક્યાં કેટલી સીટ પર મતદાન થઇ રહ્યુ છે તે નીચે મુજબ છે.

રાજ્યબેઠક
બિહાર૦૫
ઝારખંડ૦૩
મધ્યપ્રદેશ૦૬
મહારાષ્ટ્ર૧૭
ઓરિસ્સા૦૬
રાજસ્થાન૧૩
ઉત્તરપ્રદેશ૧૩
પશ્ચિમ બંગાળ૦૮
જમ્મુ કાશ્મીર૦૧
કુલ૭૧
Share This Article