મધુભાન રિસોર્ટ દ્વારા પદ્મ શ્રી અને પદ્મ વિભૂષણ શ્રી રાજગોપાલા ચિદમ્બરમનું સન્માન કરાયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મધુભાન રિસોર્ટ દ્વારા ભારતના ખ્યાતનામ એવાં પદ્મ શ્રી અને પદ્મ વિભૂષણ શ્રી રાજગોપાલા ચિદમ્બરમ સ્વાગત અને સન્માન કરાયું હતું. રાજગોપાલા ચિદમ્બરમ ભારત માં તેમની અભિન્ન ભૂમિકા માટે જાણીતા છે.

તેઓ  પોખરણ -૧ (૧૯૭૫) અને પોખરણ -૨ (૧૯૯૮) માટે ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે અને ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના ડિરેક્ટર અને પછી અધ્યક્ષ તરીકે, આ ઉપરાંત ભારત સરકારના અણુ ઉર્જા કમિશનમાં પણ ફાળો આપ્યો છે. મધુભાન રિસોર્ટ તેમની સેવાઓ માટે ખૂબ જ આભાર વ્યક્ત કરે છે.

Share This Article