દર્શને આવતા યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સવારે ૮થી ૯ મંદિરના પ્રવેશ દ્વાર બંધ હોવાથી યાત્રિકોને ગેટ બહાર ઉભા રખાય છે. જેમાં મંદિર પરિસરમાં વિશાળ ડોમ બાંધ્યો હોવા છતા યાત્રિકોને ગેટ બહાર ઉભા રાખવામાં આવે છે. જેમાં પરિસરમાં વિશાળ જગ્યા હોવા છતા ગેટ બહાર યાત્રિકોને ઉભા રાખવામાં હાલાકી જોવા મળી રહી છે. તેમજ ગેટ બંધ રાખવાથી બજારમાં ભીડ જામે છે. તેમજ ગેટ ખુલ્લો રાખવામાં આવે તો યાત્રિકોને પણ સુવિધા મળી રહે અને દર્શન શાંતિથી કરી શકે છે.
૨ ઓગસ્ટથી ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે નવી ટ્રેનની શરૂ થશે
પશ્ચિમ રેલવે : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે એક નવી...
Read more