મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાનની લોકપ્રિય ફિલ્મ ‘પઠાણ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મેકર્સ દ્વારા તાજેતરમાં ‘પઠાણ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરમાં શાહરૂખ ઉપરાંત સુપરસ્ટાર જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ જોરદાર એક્શન કરતા જોવા મળી રહ્યા છે.
ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
બોલીવુડની પાંચ અભિનેત્રીઓ પાસે છે મેગા પ્રોજેક્ટ, ઘણી મોટા બજેટની ફિલ્મો
ગત્ત વર્ષ બોલિવુડ માટે શાનદાર રહ્યું છે. દુનિયાભરમાં ૩ મોટા સ્ટારનું નામ ચર્ચામાં રહ્યું હતુ. તેમાં શાહરુખ ખાન, સની દેઓલ,...
Read more