પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષણ અભૂતપૂર્વ છે. ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ.ઈસરોએ રચ્યો ઈતિહાસ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3ને લેન્ડ કરનાર પ્રથમ દેશ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી ISRO કેન્દ્રમાં જોડાયા છે.
RBIએ લોન લેનારાઓના હિતને બચાવવા મોટી જાહેરાત કરી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન લેનારાઓના હિતને બચાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. આરબીઆઈએ ધિરાણ સેવા પુરી પાડનાર લોન...
Read more