મુંબઈ : વર્ષ ૨૦૧૯માં પણ સલમાન ખાન કેટલીક મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. જેમાં તેની ભારત ફિલ્મનો સમાવેશ થાય છે. જેમાં કેટરીના કેફ અને દિશા પટણીની પણ ભૂમિકા છે. તેની છેલ્લી ફિલ્મ રેસ હતી. જે પણ રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. તેની પાસે અન્ય કેટલાક મોટા પ્રોજેક્ટ રહેલા છે. જે સંબંધમાં હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં તેની એકતરફી ફિલ્મો હિટ રહી છે.તે દબંગ સિરિઝમાં પણ કામ કરશે.
કોમેડિયન ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ, યુટ્યુબ પર બ્લોગ શેર કરતા હેલ્થ અપડેટ આપી
ભારતીય ટીવી ની પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ આ દિવસોમાં હોસ્પિટલમાં દાખલ છે. જો કે આ ખબરથી ફેન્સ હેરાન થઇ ગયા...
Read more