નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, એવામાં ઠેર ઠેર લોકો તૈયારીઓ કરતા જોવા મળી રહ્યા છે, અત્યારે તો ઘણી જગ્યાએ લાઇટીંગની પણ ગોઠવણી થઇ ગયેલ જોવા મળી રહી છે ઉપરાંત નવરાત્રિ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ખેલૈયાઓ પ્રેક્ટિસમાં વ્યસ્ત બન્યા છે. ખેલૈયાઓ કેડીયા તેમજ ચણિયાચોળીમાં સુસજ્જ જોવા મળી રહ્યા છે.
ક્રિકેટ જગતના દિગ્ગજ કપિલ દેવે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી વડોદરા : અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ...
Read more