ઉતરાયણ અને ઊંધિયું બંને 14 જાન્યુઆરી ના દિવસે ના દિવસે ઉજવાતા હોય છે. સવાર થી જ લાંબી લાંબી લાઈનો ગલિયે ગલીએ જોવા મળે છે. અને આજ કાળ ના ભેળસેળ વાળા જમાના માં સ્વસ્થ રહેવા માટે અનેક ગૃહિણીઓ ઘરે જ ઊંધિયું બનાવતી હોય છે. તો ચાલો આજે આપણે જોઈએ સ્વાદસભર અને સ્વાસ્થ્ય સભર ઊંધિયું બનાવાવા ની પદ્ધતિ ખબરપત્રી એક્સલુઝિવે રસથાળ અંતર્ગત જીજ્ઞા શાહ ના હસ્તે..
સૌપ્રથમ આપણે જોઈએ ઊંધિયા નું એક અભિન્ન અંગ એટલે મુઠીયા !!
અને હવે આપણે માણીશું ઊંધિયું !!