Movie Review :”ઇન્ટરવ્યુ” – દરેક પુત્રએ પોતાના પિતા સાથે જોવાલાયક ફિલ્મ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

“ઇન્ટરવ્યુ” મૂવી એ મધ્યમ વર્ગ પરિવાર માટે એક નોકરી ઇન્ટરવ્યુનું  મહત્વ દર્શાવતી ઈમોશનલ ફિલ્મ છે. ફિલ્મમાં પિતા-પુત્રના સંબંધને ખુબજ ભાવનાત્મક રીતે બતાવવામાં આવ્યો છે. પિતા-પુત્રના સંવાદો તમારું દિલ  જીતી  લેશે. 

લીડ સ્ટાર કાસ્ટ: નચિકેત તરીકે પરીક્ષિત ટમાલિયા, સોહની ભટ્ટ, શરદ તરીકે કમલબાબુ જોષી, ગૌરી તરીકે દેવાંગી ભટ્ટ જોશી, દાદી તરીકે અન્નપૂર્ણા શુક્લા, બાળ નચિકેત તરીકે આરવ ઠક્કર.

લિખિત અને દિગ્દર્શન: કિલ્લોલ પરમાર

નિર્માતા: કલ્પના પ્રોડક્શન્સ, કિલ્લોલ પરમાર, રક્ષિત ફાલ્દુ, જયમીન મોડ

સંગીત અને પૃષ્ઠભૂમિ સ્કોર: માર્ગે રાવલ અને દિવ્યાંગ અરોરા

સિનેમેટોગ્રાફી: જયમીન મોદી

Share This Article