ભારતની અગ્રણી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે ૦૧ જુલાઇ, ૨૦૨૨ના રોજ રથયાત્રાના પ્રસંગે ગુજરાતમાં ૨૦૧ ઇવી ડિલિવર કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે. દેશના ક્લિન અને ગ્રીન એનવાયર્નમેન્ટના વિઝનને સપોર્ટ કરતાં તેમજ દેશમાં મોબિલિટીના ઝડપી ઇલેક્ટ્રિફિકેશનની કટિબદ્ધતા દર્શાવતા કંપનીએ અમદાવાદમાં ૯૨ ઇવી, સુરતમાં ૫૧ ઇવી, રાજકોટમાં ૨૯ ઇવી, ગાંધીધામમાં ૧૧ ઇવી, ગાંધીનગરમાં ૧૦ ઇવી અને વડોદરામાં ૮ ઇવી ડિલિવર કરી છે.
સ્કોડા ઓટો ઇન્ડિયાએ એક્ટર રણવીર સિંહને બનાવ્યો પોતાનો પ્રથમ ‘બ્રાન્ડ સુપરસ્ટાર’
મુંબઈ : પોતાની પ્રથમ સબ 4 મીટર SUV Kylaqને રજૂ કર્યા બાદ તરત જ સ્કોડા ઓટો ઇન્ડિયાએ પાવરહાઉસ રણવીર સિંહને...
Read more