દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત ૨૦૯માં ઓલ આઉટ: ભારત ૭૭ રનથી પાછળ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ ઇનીંગમાં ૨૦૯ રનમાં ઓલ આઉટ થઇ ગયુ. ૩ વિકેટ પર ૨૮ રન સાથે બીજા દિવસની શરૂઆત કરતા ભારતીય ટીમ પ્રથમ ઇનીંગમાં માત્ર ૧૮૧ રન જોડી ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમના ૨૦૯ રનના કુલ રનમાં હાર્દિક પંડ્યાએ ૯૩  રનનું યોગદાન આપ્યું હતુ. જે ભારત તરફથી સૌથી વધુ રનનો વ્યક્તિગત સ્કોર છે. ભારત હજુ પણ દક્ષિણ આફ્રિકાથી ૭૭ રન પાછળ છે.

clip 12 1

દક્ષિણ આફ્રિકા તરફથી ફિલાન્ડરે અને રબાડાએ ૩-૩ વિકેટ, જ્યારે સ્ટેન અને મોર્કેલે ૨-૨ વિકેટ ઝડપી હતી.

Share This Article