કેટલાક લોકો વારંવાર બીમાર થઈ જાય છે અને નોકરી પર રજા પડી જાય છે. આડેધડ નોકરીમાં રજા પડવાના કારણે વ્યક્તિની પ્રતિષ્ઠા ઉપર માઠી અસર થાય છે. વારંવાર બીમાર કેમ થઈ જવાય છે અને ઓફિસમાં રજા કેમ પડે છે તેને લઈને હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નબલી રોગપ્રતિકારક ક્ષમતાના લીધે વારંવાર વ્યક્તિ નાની મોટી બિમારીઓથી ઘેરાઈ જાય છે. રોગપ્રતિકારક ક્ષમતાને વધતી જતી સ્થૂળતા માઠી અસર કરે છે.
રોગપ્રતિકારક ક્ષમતાને સ્થૂળતા ઘટાડે છે. સ્થૂળતા અને રોગપ્રતિકારક ક્ષમતા વચ્ચે સીધા સંબંધ રહેલા છે. હાલમાં જ કરવામાં આવેલા નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સ્થૂળતા અને નબળી રોગપ્રતિકારક ક્ષમતા વચ્ચે આંતર સંબંધો રહેલા છે. સામાન્ય રીતે ઓછી રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકો તાવ, શરદી ગરમી, અન્ય પ્રકારના ઇન્ફેક્શનો, હાથપગના દુખાવાથી પીડીત રહે છે. રોગપ્રતિકારક શક્તિ ઘટવાનો મતલબ એ છે કે વજન ઘટે છે. જુદા જુદા રોગો સામે લડવામાં સક્ષમ રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જવાથી બિમારીઓ સંકંજા વધુ મજબૂત બનાવે છે. સાથે સાથે વહેલી તકે બિમારીમાંથી રિકવર થવામાં પણ સમય લાગે છે. હાઈફેટનો મતલબ ઓછા આયુષ્ય સાથે સંબંધિત છે. સાથે સાથે સામાન્ય રીતે વય સંબંધિત બિમારીઓનો ખતરો વધી જાય છે. બાયોલોજીકલ વયની સરખામણીમાં રોગપ્રતિકારક ક્ષમતાની કામગીરી વયની પ્રક્રિયા સાથે વધી સીધા સંબંધ ધરાવે છે. આનો મતલબ એ થયો કે જો તમારી વય ૫૦ વર્ષની છે અને રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત છે તો બાયોલોજીકલ વય માઠી અસર કરશે નહીં.
પુરુષો સામાન્ય રીતે મહિલાઓ કરતા ઊંચા મેટાબોલીક રેટ ધરાવે છે. હાર્મોનની આ સમતુલા અથવા માંદગીની પણ અસર થાય છે. ચોક્કસ દવાઓ, ખાસ કરીને સ્ટેરોઈડ વજન વધારવામાં ભૂમિકા ભજવે છે. સ્ટેરોઈડ અથવા કેટલીક એન્ટી ડિપ્રેશન સાથે સંબંધિત દવાઓ વધારે પડતું વજન વધારે છે. રોગપ્રતિકારક ક્ષમતા ઘટી ગઈ છે તે વાત કઈ રીતે જાણી શકાય તેવા પ્રશ્નોના જવાબમાં તબીબોનું કહેવું છે કે વધારે પડતો થાક, વારંવાર ઇન્ફેક્શન, શરીરમાં દુખાવા, ઘા ઝડપથી ઠીક ન થવાનો સમાવેશ થાય છે. સ્કીન ઇન્ફેક્શન, વેજીનીયર ઇન્ફેક્શન, લો ગ્રેડ ફિવર, વાર ખરી જવા જેવી બાબતો પણ રોગપ્રતિકારક શક્તિ ઘટવાનો સંકેત આપે છે.
હાથપગના દુખાવાથી પીડીત રહે છે. રોગપ્રતિકારક શક્તિ ઘટવાનો મતલબ એ છે કે વજન ઘટે છે. જુદા જુદા રોગો સામે લડવામાં સક્ષમ રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જવાથી બિમારીઓ સંકંજા વધુ મજબૂત બનાવે છે. સાથે સાથે વહેલી તકે બિમારીમાંથી રિકવર થવામાં પણ સમય લાગે છે. હાઈફેટનો મતલબ ઓછા આયુષ્ય સાથે સંબંધિત છે. સાથે સાથે સામાન્ય રીતે વય સંબંધિત બિમારીઓનો ખતરો વધી જાય છે. બાયોલોજીકલ વયની સરખામણીમાં રોગપ્રતિકારક ક્ષમતાની કામગીરી વયની પ્રક્રિયા સાથે વધી સીધા સંબંધ ધરાવે છે. આનો મતલબ એ થયો કે જા તમારી વય ૫૦ વર્ષની છે અને રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત છે તો બાયોલોજીકલ વય માઠી અસર કરશે નહીં. પુરુષો સામાન્ય રીતે મહિલાઓ કરતા ઊંચા મેટાબોલીક રેટ ધરાવે છે.
હાર્મોનની આ સમતુલા અથવા માંદગીની પણ અસર થાય છે. ચોક્કસ દવાઓ, ખાસ કરીને સ્ટેરોઈડ વજન વધારવામાં ભૂમિકા ભજવે છે. સ્ટેરોઈડ અથવા કેટલીક એન્ટી ડિપ્રેશન સાથે સંબંધિત દવાઓ વધારે પડતું વજન વધારે છે. રોગપ્રતિકારક ક્ષમતા ઘટી ગઈ છે તે વાત કઈ રીતે જાણી શકાય તેવા પ્રશ્નોના જવાબમાં તબીબોનું કહેવું છે કે વધારે પડતો થાક, વારંવાર ઇન્ફેક્શન, શરીરમાં દુખાવા, ઘા ઝડપથી ઠીક ન થવાનો સમાવેશ થાય છે. સ્કીન ઇન્ફેક્શન, વેજીનીયર ઇન્ફેક્શન, લો ગ્રેડ ફિવર, વાર ખરી જવા જેવી બાબતો પણ રોગપ્રતિકારક શક્તિ ઘટવાનો સંકેત આપે છે.