ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

પાંચ દિવસની પુજા અર્ચના બાદ અમદાવાદના બાપુનગર ખાતે સુરજીત સોસાયટીમાં સ્થાપિત ગણપતિની માટીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.  ઢોલ  નગારા સાથે સોસાયટીના રહેવાસીઓ દ્વારા નાચતા ગાતા દાદાની માટીની પ્રતિમાનું ઘર આંગણે જ વિસર્જન કરવામાં આવ્યું હતું. WhatsApp Image 2019 09 06 at 11.02.20 PM e1568016666828

Share This Article