ફ્લોરલ વેડિંગ ડ્રેસ ઈન ટ્રેન્ડ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિરાટ અને અનુષ્કાનાં લગ્ન ચારે બાજુ ચર્ચાનો વિષય છે. તેમાં પણ અનુષ્કાના વેડિંગ ડ્રેસની ખુબ જ ચર્ચા થઈ. સબ્યસાચીએ ડિઝાઈન કરેલા લાઈટ ફ્લોરલ વેડિંગ ડ્રેસમાં અનુષ્કાએ સૌના દિલ જીતી લીધા હતા.  તે બાદ લગ્નની સિઝનમાં અનુષ્કા જેવા ફ્લોરલ વેડિંગ ડ્રેસની ડિમાન્ડ વધી ગઈ છે. ફેશન ડિઝાઈનર, શોપ કિપર, બ્યુટિશિયન અને વેડિંગ પ્લાનરનાં રીપોર્ટ પ્રમાણે આ વર્ષે જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં આવનાર મેરેજમાં ફ્લોરલ વેડિંગ ચણિયાચોલી ફેશનમાં રહેશે.

 

d81cf26c522b3dcb9fd7a6bf40eef28d Copy

જે યુવતિઓને ટિપિકલ રેડ એન્ડ વ્હાઈટ વેડિંગ ડ્રેસ ન પહેરવા હોય તેનાં માટે બેસ્ટ ઓપ્શન છે.

mahncy anish wedding couple 2523 6402635 1017 vert Copy

પિંકિંશ ફ્પીંલોરલ ડિઝાઈનમાં કપલ વેડિંગ ડ્રેસ પણ સુંદર લાગી શકે છે.

28793440fe6e478c62173aaa51027def

દુલ્હનની બહેનો પણ  લગ્નમાં ફ્લોરલ અને પેસ્ટલ ડ્રેસ પહેરવા પસંદ કરી રહ્યાં છે.

Share This Article