Exclusive – તલ અને મગફળીની ચીક્કી ~ ખબરપત્રીનો રસથાળ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઉત્તરાયણ એટલે ફક્ત પતંગ જ નહિ, પેટ માટેનો પણ ઉત્સવ.! ઉતરાયણમાં પવન વગર ચાલે પણ ચીકી અને ઊંધિયું ના હોય તો ના ચાલે.! તો ચાલો જાણીએ રસથાળના આ ઉતરાયણ વિશેષ એપિસોડમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીક્કી બનાવવાની રેસિપી અને જરૂરી સામગ્રી વિશે જીજ્ઞા નિલેશ શાહ પાસેથી.! આ રસથાળના ખબરપત્રી એક્સલુઝિવ વિડીયોમાં ચીક્કી બનાવવાની પદ્ધતિ ગુજરાતી અને ભાષા હિન્દી છે. આશા છે કે આપને આ વિડીયો ગમશે અને આપના વર્તુળમાં યુવા અને અનુભવી મિત્રો સાથે શેર કરી અને આપ સૌ સ્વાદ સભર મકરસંક્રાંતિ ઉજવશો.

તો સ્વાદિષ્ટ ચીક્કી સાથે ઉતરાયણના પર્વની ઉજવણી કરવાનુ ચૂકશો નહિ.

1. તલની ચીક્કી

2. મગફળીની ચીક્કી

આશા છે કે ખબરપત્રીની આ વાનગીને વાચકો સુધી વિડીયો સ્વરૂપે પહોંચાડવાનો પ્રયત્ન આપ સૌને પસંદ આવશે. હવે ટૂંક સમયમાં આગામી રસથાળમાં માણીશું જીજ્ઞા શાહ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઉતરાયણી ઊંધિયાની રેસીપી..!

 

 

Share This Article