ફેશન સામયની સાથે બદલાતી હોય છે, ત્યારે પહેલા રાડો કે ટાઇટનની કિંમતી વોચ પહેરવીએ પ્રતિભા અને ફેશનનું પ્રતીક મનાતી હતી, જયારે હવે તેની જગ્યાએ એપલ વોચ કે સેમસંગ ફિટનેસ બેન્ડ દ્વારા રિપ્લેસ થઈ રહી છે. ચાલો જોઈએ કઈ ચાર કાંડા ઘડિયાળ ટ્રેન્ડમાં છે આજના માર્કેટમાં.
4 – સેમસંગ ગીયર S 3
સેમસંગ દ્વારા બનાવાયેલી આ ઘડિયાળ ખુબજ સરળ અને આધુનિક ફીચર સાથે સજ્જ છે. જે સેમસંગની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ કરવામાં આવી છે. તેના સ્પેસિફિકેશન આ મુંજબ છે.
OS: ટાઇઝન OS | Compatibility: Android, iOS | Display: 1.3″ 360 x 360 Super AMOLED | Processor: Dual-core 1.0GHz | Band sizes: S (105 x 65mm) L (130 x 70mm) | Onboard storage: 4GB | Battery duration: 3 days | Charging method: Wireless | IP rating: IP68 | Connectivity: Wi-Fi, Bluetooth, 4G
3 – ફિટ બીટ વોચ
ફિટ બીટ ઘણા સમયથી ખુબજ આધુનિક મોશન અને મુવમેન્ટ ટેક્નિક દ્વારા ફિટનેસ માટે સ્માર્ટ બેન્ડ સ્વરૂપમાં વોચ બનાવી રહી છે. આ સિરીઝની ખાસિયત એ છે કે તે સૌથી લાંબી બેટરી લાઈફ અને સ્પીડ ચાર્જિંગની સુવિધા સાથે આવે છે. આ વોચ પણ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે અને એપલ તથા એન્ડ્રોઇડ આ બંને ફોન સાથે સિંક થઇ શકે છે. આ સિરીઝના મુખ્ય ફીચર આ મુજબ છે.
OS: Fitbit OS | Compatibility: Android, iOS | Display: TBC, 1000 nits | Processor: Dual-core 1.0GHz | Band sizes: Large | Onboard storage: 2.5GB | Battery duration: 2-3 days | Charging method: Proprietary charger | IP rating: 50M water resistant | Connectivity: Wi-Fi, Bluetooth
2 – Ticwatch E
ટોક વોચ – ઈ એક આધુનિક અને મલ્ટી ડિવાઇસ ફ્રેન્ડલી વોચ છે જે 1.4 ઇંચ નો હાઈ રેઝોલ્યૂશન ટચ સ્ક્રીન આપે છે.
Compatibility: Android 4.3+, iOS 8+ | Display: 1.4″ 400 x 400 OLED | Processor: MediaTek MT2601 | Onboard storage: 4GB | Battery duration: Up to 24h | Charging method: Magnetic connecting pin | IP rating: IP67 | Connectivity: Wi-Fi, Bluetooth 4.1
1 – એપલ વોચ
દુનિયાની સૌથી વધુ વેચાતી ઘડિયાળ જે અલગ અલગ બેન્ડ અને કલરના ઓપશન આપે છે. તે ઉપરાંત ગોલ્ડ અને પ્લેટિનમમાં પણ આ ઘડિયાળના મોડેલ ખુદ એપલ અને થર્ડ પાર્ટી દ્વારા અવેલેબલ છે. 2018 ના જૂન મહિનામાં એપલે જે માહિતી રજુ કરી તેમાં દુનિયાની સૌથી વધુ વેચાયેલી ઘડિયાળમાં એપલ પ્રથમ સ્થાને આવી હૈ છે. આ સ્માર્ટવોચ ફક્ત આઈફોન સાથે લિંક થઇ અને તમને મેસેજ, સિરી અને ઇમેઇલ જેવા અનેક ફીચર તથા પૅમેન્ટ ગેટવે પણ ઉપલબ્ધ કરાવે છે.
OS: watchOS 4 (5 is in BETA) | Compatibility: iOS | Display: 1.53″ OLED | Processor: S2 dual-core | Band sizes: Varies drastically per watch size | Onboard storage: 8GB / 16GB (Non-LTE and LTE respectively) | Battery: 18 hours | Charging method: Wireless | IP rating: IPX7 | Connectivity: Wi-Fi, Bluetooth, NFC