By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Tuesday, Sep 9, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
ગુજરાત

વિકાસ કેવો હોય-જનહિત કામો કેવા હોય તે જોવા વિરોધના ચશ્માં ઉતારી ધોલેરા આવોઃ મુખ્યમંત્રી

News KhabarPatri
Last updated: April 23, 2018 4:20 PM
By News KhabarPatri 2 Min Read
Share
KP.com Dholera
SHARE

આગામી વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં આવનારા દેશ વિદેશના રોકાણકારો ઉદ્યોગકારો સમક્ષ ધોલેરા એસ.આઈ.આર અને ઇન્ટરનેશનલ સ્માર્ટ સિટીને ઇન્વેસ્ટંમેન્ટ ડેસ્ટિનેશન તરીકે શો કેશ  કરવાની નેમ વ્યકત કરી છે. આ માટે  આંતરમાળખાકીય સુવિધાઓ સહિતની કામગીરીમાં વેગ લાવીશું તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાવિ પેઢીના સપના સાકાર થવાની દિશા હવે ખુલી છે. નયા ભારતના નિર્માણની વડાપ્રધાનની નેમમાં સુર પુરાવતા નયા ગુજરાતના નિર્માણ દ્વારા સંતુલિત વિકાસ માટે આ સરકાર  પ્રતિબદ્ધ છે. તેમણે આજે ધોલેરા માં 20 એમ.એલ.ડી ક્ષમતાના કોમન એફલુયન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ધોલેરાને પાણી પૂરું પાડવા પીપળી ધોલેરા પાઇપ લાઈન કામોનો શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ધોલેરાના  સોનેરી ભાવિના દ્વાર હવે ખુલ્યા છે તેવો વિશ્વાસ વ્યકત કરતા વિકાસની ટીકા આલોચના કરનારાઓને પડકાર કર્યો હતો કે વિકાસની રાજનીતિ શું કહેવાય અને સાચો વિકાસ કોને કહેવાય એ જોવા માટે વિરોધના ચશ્મા ઉતારીને ધોલેરા જોવા આવો.

મુખ્યમંત્રી શ્વિજયભાઈ રૂપાણીએ  સ્પષ્ટપણે જણાવ્યું કે, ધોલેરાને વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સીટી અને ગુજરાતના સ્માર્ટ સીટીમાં સૌથી શ્રેષ્ઠ સ્માર્ટ સીટી બનાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ધોલેરાને વિશ્વના નકશે ચમકાવવાની નેમ પાર પાડવા 3000 કરોડના આંતરમાળખાકીય સુવિધા કામો ધોલેરા એસ.આઈ.આર.માં સરકારે ઉપાડ્યા છે.

વિજયભાઈ રૂપાણીએ ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક.અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ, પાણી, વીજળી, ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક જેવી  અદ્યંતન સમયાનુકુલ સવલતો વિકસાવવામાં આવી રહી છે તેમ આ તકે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ધોલેરા અમદાવાદ ટ્વીન સિટી તરીકે વિકસાવવાની, ધોલેરા અમદાવાદ ૮ લેન હાઇવે બનાવવાની પણ જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યુ કે ધોલેરાનો સમગ્ર વિકાસ ૯૦૦ કી.મીના વિસ્તારમાં થશે જે સિંગાપોર કરતા પણ વધુ કી.મી હશે.

ગામડાનું ઉત્થાન થાય તેવી આકાંક્ષા રાજ્ય સરકારની છે. પૂર્વનું બંદ એવું ધોલેરા રાજ્ય સરકારનાં પ્રયત્નોથી સુવર્ણ નગરી બનશે. ધોલેરા લીવેબલ શહેર બનવાં જઇ રહ્યું છે. અહીંયા કરેલું રોકાણ વ્યર્થ જવાનું નથી. દુનિયાની નજર અહીં મંડાયેલી છે ત્યારે ધોલેરાનો ભવ્ય ઇતિહાસ ફરીથી આલેખિત થવાં જઇ રહ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

TAGGED:DholeraGujarat CMLogoSIRVijay Rupani
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article brts kp અમદાવાદમાં BRTS બસો છેલ્લા પાંચ વર્ષમાં આવક અને ખર્ચની તુલના કરતા ખોટના રસ્તે
Next Article KP.com KC Narendran Airtel એરટેલ દ્વારા નાણાકીય વર્ષ 2018-19માં ગુજરાતમાં વ્યાપક નેટવર્ક વિસ્તરણ જાહેર

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

September 8, 2025

પ્રવાસન નિગમ દ્વારા પ્રથમવાર ‘વાઇબ્રન્ટ ગુજરાત’ પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ- ૨૦૨૫ ની અહી થશે ઉજવણી

kp.comnavratri
'Vibrant Gujarat' Pre-Navratri Festival- 2025
morari bapu

પંજાબ અને અન્યત્ર અકુદરતી રીતે મ્રુત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

teacher

મીનેશભાઈ વાળંદને શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં ઉત્તમ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રીના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’ દ્વારા સન્માનિત કરવામાં આવશે

muktanand bapu

ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ મિસ્ટર રાજ મોદીએ મુક્તાનંદ બાપુને મળીને આશીર્વાદ મેળવ્યાં

gandhi

એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું

Adani Energy

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ તેની USD 44.661 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટ રિપરચેઝ કરી

chaniya toli

આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જૅનૉક ફિલ્મ્સની નવી રજૂઆત, ફિલ્મ ‘ચણિયા ટોળી’નું ટીઝર થયું લોન્ચ

amd

IASEW અને WIEGO દ્વારા સંયુક્તપણે અમદાવાદમાં ૫ દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરાયું

You Might Also Like

sardar
અમદાવાદ

સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે બારડોલીથી સોમનાથની સરદાર સન્માન યાત્રાનું આયોજન કરાયું

2 Min Read
hifi
અમદાવાદ

અમદાવાદમાં ફરી નવરાત્રી પ્રેમીઓ માટે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું આયોજન કરાયું

1 Min Read
harsh sanghvi
અમદાવાદગુજરાત

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું જુઓ..

2 Min Read
heathcare
ગુજરાત

વ્હાઇટકોટ સ્પોર્ટ્સે ઇન્ડિયન હેલ્થકેર લીગનો શુભારંભ કર્યો 

5 Min Read
anchor
અમદાવાદ

અમદાવાદમાં “Anchors meetup 3.૦”નું ભવ્ય આયોજન, ગુજરાતભરના 66 એન્કર્સે ઉપસ્થિત રહ્યાં

1 Min Read
NTIEM
Newsઅમદાવાદબિઝનેસ

નારોલ પ્રોસેસિંગ ઉદ્યોગોના CETP સંચાલક કંપની NTIEMના આ વર્ષે નિવૃત્ત થનારા ૦૮ ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થવાનું મુખ્ય કારણ

2 Min Read
growth award
અમદાવાદ

ઇનોવેશનથી ઉદ્યોગસાહસિકતા: અમદાવાદમાં ‘ધ પ્લેયર્સ એન્ડ પ્લેટર્સ’ ને ગ્રોથ એવોર્ડથી નવાજાયું

3 Min Read
Rain
ગુજરાત

રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : કપરાડામાં ૧૦ ઈંચ, પોશીના અને ધરમપુરમાં ૬ ઈંચ વરસાદ, ૧૩૯ તાલુકાઓમાં નોંધાયો વરસાદ

2 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?