રમત જગત

T૨૦ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવા માટે ભારતીય ખેલાડીઓએ વધુ મહેનત કરવી પડશે

ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓમાં શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહનો સમાવેશનવીદિલ્હી : આવનારા કેટલાક મહિનામાં T20 વર્લ્ડ કપ છે, જેના માટે…

વર્લ્ડકપ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા બાદ, ભારતીય ખેલાડીઓનો પણ દબદબો રહ્યો

સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની સદી અને ફાસ્ટ બોલર મહોમ્મદ શમીએ તોડ્યા રેકોર્ડ્‌સનવીદિલ્હી: વર્ષ ૨૦૨૩માં ક્રિકેટના મહાકુંભ વનડે વર્લ્ડ કપનું આયોજન…

વર્ષ ૨૦૨૩માં ફાસ્ટેસ્ટ ફિફ્ટી-સેન્ચુરીના તૂટ્યા રેકોર્ડ, વર્ષ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો

વર્લ્ડકપની સૌથી ઝડપી સદી, છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન, મેક્સવેલની સેન્ચુરી અને ૯ બોલમાં ફિફ્ટીસિડની : વર્ષ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયન ટીમે પોતાનો…

VGGS-2023 અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ખાતે 11મી ડીસેમ્બરના રોજ “ગુજરાત સ્પોર્ટ્‌સ સ્ટાર્ટઅપ કોન્ક્‌લેવ” યોજાશે

ગુજરાતમાં રમત-ગમત સાહસિકતાના વિકાસને પ્રોત્સાહન આપવા દેશમાં પ્રથમવાર આ પ્રકારનું સ્પોર્ટ્‌સ સ્ટાર્ટઅપ કોન્ક્‌લેવનું આયોજનઃ રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી…

ભારતીય ખેલાડી શુભમન ગીલ મારો રેકોર્ડ તોડી શકે છે ઃ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારા

નવીદિલ્હી : વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારાનું માનવું છે કે તેનો રેકોર્ડ તોડી શકાય છે. તેનું આ નિવેદન ત્યારે સામે…

ભારતીય વિસ્ફોટક બેટ્‌સમેન શિખર ધવનના વિષે જાણો રસપ્રદ વાતો..

નવીદિલ્હી: શિખર ધવનનો જન્મ ૫ ડિસેમ્બરના રોજ થયો હતો. ધવન નાની ઉંમરે જ ક્રિકેટનો ખેલાડી બની ગયો હતો. હાલમાં વિસ્ફોટક…

Latest News