વિશેષ

રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય બનશે ફરજીયાત

દરેક રાજ્ય માટે માતૃભાષા એ ગૌરવની બાબત હોય છે. ગુજરાત સરકારે ગઈ કાલે તારીખ ૧૪ માર્ચના રોજ મોટો નિર્ણય લઈને…

પોસ્ટ ગ્રેજ્યુએટ માટે NEETનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય એન્ટ્રસ ટેસ્ટ PG NEETનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જે આ…

જાણો ગુડીપાડવા વિશે…

હિંદુઓના નવ વર્ષનું પ્રારંભ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી થાય છે કારણ આ દિવસે બ્રમ્હાજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું. તેથી હિંદુઓ આ…

આઈસીએસઆઈ દ્વારા નવો અભ્યાસક્રમ રજૂ કરાયો

અમદાવાદ: ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામ્સ માટે નવો અભ્યાસક્રમ રજૂ કરવામાં આવ્યો છે.…

શાળા સંચાલકોએ ૨૧મી માર્ચ સુધીમાં દ૨ખાસ્ત ક૨વાની ૨હેશે

 રાજયની સ્વનિર્ભ૨ શાળાઓ માટે ફી નિયમન અંગેની જે તે ઝોનલ કમિટિ સમક્ષ ક૨વાની થતી દ૨ખાસ્તની મુદત નામદા૨ સુપ્રિમ કોર્ટે વધુ…

સંપૂર્ણ સોલાર ઉર્જાથી ચાલતું પહેલું કેન્દ્રસાશિત પ્રદેશ બન્યું દીવ

સૌથી મોટા ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાનું એક દીવ ભારતનું પહેલું યુનિયન ટેરિટરી બની ગયું છે જે 100 ટકા સોલાર એનર્જીથી ચાલતું હોય.…