વિશેષ

NEET – 2018 પરિણામ જાહેર : ટોપ ૧૦૦માં ગુજરાતના ૧૦ વિદ્યાર્થીઓ 

ગઈકાલે CBSE દ્વારા મેડિકલ-ડેન્ટલમા પ્રવેશ માટેની UG-NEET ૨૦૧૮નું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં દેશના ટોપ ૫૦ ઓલ ઈન્ડિયા રેન્કમાં…

પર્યાવરણ દિવસ – ક્યારેક કુદરત સાથે પણ સંબંધ સુધારીએ

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. લોકો જાતભાતની રીતે તેની ઉજવણી કરશે, તેના માટે વિવિધ આયોજનો થશે, રેલીઓ નીકળશે, પ્રતિજ્ઞાઓ લેવાશે…

ધો૨ણ-૧૦ના વિદ્યાર્થીઓને કા૨કિર્દી માર્ગદર્શન માટે વેબપોર્ટલ અને મોબાઈલ એ૫ લોન્ચ

ધો૨ણ-૧૦ની ૫રીક્ષાઓમાં ઉતિર્ણ થયા બાદ પોતાની ૫સંદગી મુજબ પોતાની કા૨ર્કિદી ૫ણ ઉજજવળ બનાવી શકાય તેવા હેતુ સાથે ગુજરાત માધ્યમિક અને…

વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા કેન્સરપીડિત બાળકોના લાભાર્થે ચેરીટી શો યોજાયો

અમદાવાદઃ વિ-હેલ્પ ફાઉન્ડેશન, જે ઘણાં વર્ષોથી અનેકવિધ સામાજીક કાર્યો થકી સમાજ સેવામાં કાર્યરત છે તેના દ્વારા અમદાવાદ ખાતે કેન્સરપીડિત અને…

પર્યાવરણઃ આપણા અસ્તિત્વનો આધાર

વિશ્વ પર્યાવરણ દિવસ, એક એવો દિવસ જે આપણને આપણા અસ્તિત્વનો આધાર સાચવવા માટે સમજ  સાથે યાદ અપાવે છે. જો આપણે સાંસ્કૃતિક વારસાને…

ગુજરાત ડાયાબિટીસની બાબતમાં અગ્રેસર, દર્દીઓને ડાયાબિટીક મેક્યુલર ઇડિમા થવાનું જોખમઃ નિષ્ણાતો

અમદાવાદઃ વર્લ્ડ ડાયાબિટિસ ફેડરેશન અનુસાર ભારતમાં ૪ કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત છે. તેમાંથી ૮ થી ૧૦ ટકા ડાયાબિટીસ દર્દી ગુજરાતના…