જાન્યુઆરી મહિનો અયોધ્યા અને દેશ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. રામલલાની મૂર્તિને અહીં જલદી જ ધામધૂમથી પ્રતિષ્ઠિત કરવામાં આવનાર…
ઈસરોના નિવૃત્ત અધિકારીની લગ્નની ૫૦મી એનિવર્સરીએ પોતાના પુત્ર અને પુત્રી સહિત પરિવાર જનોએ ફરી રંગે ચંગે પરણાવ્યાગીર સોમનાથ : ગીર…
વર્ષ 2023નું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન અમદાવાદમાં ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત કરાયું ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) એ ભારતમાં 80 થી વધુ કેન્દ્રો ધરાવતી પ્રીમિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રવેશ કોચિંગ સંસ્થા છે. આ સંસ્થા એ છેલ્લા 17 વર્ષમાં ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા છે અને એમના જીવનમાં ક્રિએટિવ ઉર્જાનું સંચાર કર્યાં છે. દર વર્ષે, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આ પ્રદર્શનનું આયોજન ભારતના 10 જાણીતા અને ડિઝાઇન ક્ષેત્રમાં ક્રિએટિવ શહેરો…
રામ મંદિર ટ્રસ્ટના સચિવએ રામમંદિરના ગર્ભગૃહની તસવીર પોસ્ટ કરીહાલમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે અયોધ્યા રામ મંદિરના નિર્માણનું કામઅયોધ્યા :…
શારીરિક અસમર્થતા સામે પ્રબળ સંકલ્પ, અથાગ પુરુષાર્થ અને ચિત્રકલાનો ગગનભેદી 'જય' ઘોષસેરેબલ પાલ્સીથી અસરગ્રસ્ત ૨૫ વર્ષીય જય મહેશભાઈ ગાંગડીયાની પ્રેરણાગાથારાષ્ટ્રપતિ…
રાજકોટ : રાજકોટ શહેરમાં લગ્નપ્રસંગમાં દેખાદેખીને કારણે પાર્ટી પ્લોટમાં ડેકોરેશન અને મોડર્ન થીમ માટે કરોડોના ખર્ચ કરવામાં આવે છે. તેવામાં…
Sign in to your account