વિશેષ

અમદાવાદમાં શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજની શ્રી રામકથા

શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત અને શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પં. રમાકાંત ચતુર્વેદી દ્વારા આયોજિત સાત દિવસીય શ્રી રામ…

હજારો બાળકો-પરિવારોના તારણહાર કચ્છી ઉદ્યોગપતિ હસમુખભાઈ ભુડિયાએ શિક્ષણ માટે રૂ. ૧૫૦ કરોડના મહાદાનની જાહેરાત

આગામી ૨૫ વર્ષ સુધી કચ્છી લેવા પટેલ સમાજના શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરનારી દીકરીઓનો ખર્ચ દાતા પરિવારે ઉપાડ્યો માત્ર ૧ રૂપિયો…

નવા વર્ષે ચાલો આપણે વાઈન-ડાઈનની જગ્યાએ ફાઈન-ડિવાઇનની સ્થાપના કરીએ:મોરારિબાપુ.

ઓમ શ્લોક છે,રામ લોક છે. રામ સિતાને નહિ શબરીને શોધવા ગયા છે. મારે લોકો ભેગા નથી કરવા,લોકોને એક કરવા છે…

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે રામ મંદિરના ગર્ભગૃહમાં, કુલ પાંચ લોકો ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, મોહન ભાગવત, મુખ્ય પૂજારી ઉપરાંત રાજ્યપાલ આનંદીબહેન પટેલઅયોધ્યા : અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને…

નિનાદ – દોડ એ માત્ર દોડ નથી : તેજાગૃતિ, એકતાઅને સકારાત્મક પરિવર્તનની યાત્રા છે.

સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને વિશ્વ શાંતિ વિશે જાગૃતિ લાવવા માટે નિનાદ 2023  - રન અને કાર્નિવલનું આયોજન…

ગીતા જયંતી નિમિત્તે મોરારી બાપુની દરેક વ્યક્તિને ભગવદ ગીતા વાંચવા અપીલ

અમદાવાદ :જાણીતા આધ્યામિક ગુરુ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂએ ગીતા જયંતિની ઉજવણી માટે ગીતા માનીષી સ્વામી શ્રી જ્ઞાનાનંદજી મહારાજ…