રાજનીતિ

નવજાેત સિંહ સિદ્ધુ જેલમાં કલાર્કની નોકરી કરશે

નવજાેત સિંહ સિદ્ધુ હાલ ૩૪ વર્ષ જૂના રોડ રેજ કેસ મામલે એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. ત્યારે જેલમાં…

કોંગ્રેસ રામ અને હિંદુઓને કેમ આટલી નફરત કરે છે : હાર્દિક પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ પક્ષો દ્વારા જાતિગત સમિકરણોને ધ્યાનમાં રાખીનેસંમેલનો કરવામાં આવતા હોય છે. ત્યારે કોગ્રેસ દ્વારા…

હાર્દિક પટેલ કોંગ્રેસ છોડ્યા બાદ હવે ભાજપમાં જોડાશે

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને ઘણા દિવસથી અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ…

ભારત-અમેરિકા વચ્ચે સાચા અર્થમાં એક વિશ્વાસની ભાગીદારી- પીએમ મોદી

જાપાનના ટોક્યોમાં ક્વાડ સમિટનું આયોજન થયું છે. ટોક્યોમાં વિશ્વના ધુરંધર નેતાઓની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. આજે સવારે…

તાઇવાનની સાથે અમેરિકા મજબૂતીથી ઊભા રહેતા ચીનમાં થઇ હલચલ

અમેરિકી રાષ્ટ્રપતિના આ નિવેદને રાષ્ટ્રીય એકીકરણ કરવાની શી જિનપિંગની યોજનાને સંકટમાં મુકી દીધી છે. ચીનની મુખ્યભૂમિ સાથે તાઇવાનનું એકીકરણ કરવું…

ટોક્યોમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

જયશ્રી રામ, ભારત મા કા શેરના નારા લાગ્યા વડાપ્રધાન મોદી જાપાનના પીએમ કિશિદાના આમંત્રણ પર ટોક્યો પહોંચ્યા છે. બે દગિવસના…

Latest News