રાજનીતિ

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તાએ કેસરિયા કર્યા

થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તાએ કેસરિયા કરી લીધા છે. કોંગ્રેસે તેમને અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની…

૨૫મી ફેબ્રુઆરીએ રાજકોટ આવશે અને જુના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે

૨૪ ફેબ્રુઆરીએ પીએમ મોદી ફરી ગુજરાત આવશેરાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪, ૨૫ ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ…

ગુજરાતમાં AAP અને કોંગ્રેસ વચ્ચે સીટો પર સમજૂતી થઈ ગઈ

કેજરીવાલની પાર્ટી ૪ સીટો પર અને કોંગ્રેસ ૩ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છેઅમદાવાદ : લોકસભા ચૂંટણીને લઈ…

ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે

ઇન્ડિયા ગઠબંધનનાં ર્નિણયથી કોંગ્રેસનું પત્તુ કપાઈ જતા પક્ષના કાર્યકરોમાં નારાજગી જાેવા મળીઅમદાવાદ : આખરે અનેક અટકળો બાદ ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતની…

ગાદીપતિ જયરામ ગીરી બાપુને દિલથી પ્રણામ જેમણે બળદેવ ગિરિ બાપુ ના સંકલ્પને વધાવ્યો : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીમહેસાણા : અમદાવાદના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM મોદીએ હાજરી આપીને અમૂલના…

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસની ડીલ લગભગ ફાઈનલ!

કેજરીવાલની પાર્ટી ૪ સીટો પર અને કોંગ્રેસ ૩ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે!નવીદિલ્હી : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી…