રાજનીતિ

બિહારના ડેપ્યુટી CM ગુજરાતીઓ માટે ખરાબ બોલીને ફસાયા…

રાહુલ ગાંધીના મોદી અટકને લઈને કોર્ટ કેસનો વિવાદ અટક્યો નથી ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. બિહારના ડેપ્યુટી ઝ્રસ્…

કેજરીવાલે બંગલો ચમકાવવા માટે ૪૫ કરોડનો ખર્ચ કર્યો, ૮-૮ લાખના લગાવ્યા પડદા : આ પાર્ટીના આ નેતાનો છે આરોપ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી બંગલાના રિનોવેશન પર ૪૪ કરોડ ૭૮ લાખ રૂપિયા ખર્ચ થયો છે. આ ખુલાસો ટાઈમ્સ નાઉ…

પ્રધાનમંત્રીએ દેશની પહેલી વોટર મેટ્રોનું કર્યું ઉદ્ધાટન, વોટરમેટ્રોની ખાસિયતો ખાસ જાણો…

પીએમ મોદીએ દેશની પહેલી વોટર મેટ્રોને લીલી ઝંડી દેખાડી. વોટર મેટ્રો કોચી અને આસપાસના ૧૦ ટાપુઓને જોડશે. પહેલા તબક્કામાં કોચી…

નેહરુ પરિવાર પર વાંધાજનક ટિપ્પણીના કેસમાં કોર્ટમાં હાજર થઇ આ અભિનેત્રી

અભિનેત્રી પાયલ રોહતગી નેહરુ પરિવાર પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ બુંદી છઝ્રત્નસ્ કોર્ટમાં હાજર થઈ હતી. બે વર્ષ પહેલા અભિનેત્રી…

મન કી બાતને ૧૦૦ કરોડ લોકો સાંભળી ચૂક્યા છે, ૭૩% લોકો માને છે દેશની ગતિ સાચી દિશામાં.. : પ્રધાનમંત્રી મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો ટોક શો મન કી બાતે ગયા દિવસે ૧૦૦ એપિસોડને પાર કરી લીધા છે. IIM રોહતક દ્વારા…

પ્રધાનમંત્રી મોદીની કેરળમાં પરંપરાગત વસ્ત્રોમાં અને ઢોલની થાપ સાથે સ્વાગત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સોમવારે કેરલના કોચ્ચિમાં જોરદાર સ્વાગત થયું હતું. કેરલના પરંપરાગત પોશાક કસાવુ મુંડુ પહેરીને પીએમ મોદીએ શરુમાં થોડી…

Latest News