આ દિવસોમાં રાહુલ ગાંધી ક્યારે અને ક્યાં જોવા મળશે તે કહેવું ઘણું મુશ્કેલ છે. ક્યારેક ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સિડનીમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે “માસ્ટરશેફ અને ક્રિકેટ” ભારત અને ઓસ્ટ્રેલિયા…
દિલ્હી હાઈકોર્ટે એક બિન-સરકારી સંસ્થા જસ્ટિસ નો ટ્રાયલ દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ??અરજી પર બીબીસીને સમન્સ જારી કર્યું છે.…
૨,૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી પરત લેવાની જાહેરાત બાદ આ ર્નિણય પર વિવાદ શરૂ થઈ ગયો છે. વિપક્ષી દળો સરકારના આ…
ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીના એક સ્થાનિક નેતાની દિકરીનાં લગ્ન એક મુસ્લિમ યુવક સાથે થવા જઈ રહ્યા હતા પરંતુ લોકોના દબાણમાં…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦૦૦ રૂપિયાની નોટ લાવવાના પક્ષમાં નહોતા. પણ તે પોતાની ટીમની સલાહ સાથે ગયા. આવું કહેવું છે કે…
Sign in to your account