રાજનીતિ

જસ્ટિન ટ્રૂડોએ ફરી એકવાર ભારત પર આરોપ લગાવ્યો, ભારતે તેને બકવાસ અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ફરી એકવાર ભારતને લઈને ખોટી રજૂઆત કરી છે. પીએમ ટ્રૂડોએ કહ્યું છે કે ખાલિસ્તાન તરફી અલગતાવાદી…

લોકસભાની સુરક્ષામાં ભંગ, બે છોકરાઓએ ફેંક્યો સ્મોક બોમ્બ, સાંસદ હનુમાન બેનીવાલ અને મલુક નગરે આરોપીને પકડ્યા

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને બુધવારે લોકસભાની સુરક્ષામાં ભંગ થયો હતો. કાર્યવાહી દરમિયાન બે અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી…

સંસદ સત્ર દરમિયાન દર શુક્રવારે નમાઝ માટે મળતો બ્રેક હવે રાજ્યસભામાં નહિ મળે

નવીદિલ્હી : રાજ્યસભામાંથી એક મોટાં સમાચાર સામે આવ્યા છે. સંસદ સત્ર દરમિયાન દર શુક્રવારે નમાઝ માટે મળતો અડધો કલાકનો બ્રેક…

કેન્દ્રીય ગૃહમંત્રીએ રોકડ મેળવવા અંગે I.N.D.I.A ગઠબંધનની મૌન પર સવાલો ઉઠાવ્યા

કોંગ્રેસ સાંસદને ત્યાં મળેલી રોકડ પર રાહુલ ગાંધી જવાબ આપે ઃ અમિત શાહના I.N.D.I.A ગઠબંધન પર પ્રહારનવીદિલ્હી : કોંગ્રેસના નેતા…

ભારતને વિકસિત દેશ બનાવવાનો છે ; પ્રધાનમંત્રી મોદી

વિકસિત ભારત ૨૦૪૭ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધનનવીદિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત ૨૦૪૭ઃ વોઈસ ઓફ યુથ’…

ચુંટણી પંચે જમ્મુકાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ચૂંટણી કરાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

કલમ ૩૭૦ દૂર કરવાનો કેન્દ્ર સરકારનો ર્નિણય યોગ્ય ઃ સુપ્રીમ કોર્ટનવીદિલ્હી : કલમ ૩૭૦ અંગે સુપ્રીમ કોર્ટનો ર્નિણય આવી રહ્યો…