News

ગુજરાત યુનિવર્સિટીમાં માર્ક સુધારવામાં આવતા હોવાનો NSUIનો આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટીનો ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો છે. બેચલર ઓફ હોમિયોપથી એન્ડ સર્જરીના ૮ વિદ્યાર્થીઓને પહેલા નાપાસ કર્યા બાદ…

સુરતમાં દેહ વેપારનાં ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ

સુરતથી બાંગ્લાદેશની સગીર વયની બાળકીને દેહ વેપારમાં ધકેલવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અંગે બાળકીના નિવેદનના આધારે પોલીસે…

ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાં જિલ્લાસ્તરનુ શક્તિ સદન બનાવવામાં આવશે

ઘરેલુ હિંસા ,નિરાધાર મહિલા, દેહ વ્યાપારનો ભોગ બનેલ મહિલાઓ પિડિતાને માટે સરકાર દરેક જિલ્લામાં શક્તિ સદન બનાવવા જઈ રહી છે.…

૮ મહાનગરપાલિકાઓ અને ૧૨ નગરપાલિકાઓમાં ૬૭૪ કરોડના રૂપિયાના કુલ ૫૯૪ કામોને મુખ્યમંત્રીએ મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વસતા નાગરિકોનું ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ સાથે અત્યાર સુધીમાં પ્રાથમિક…

આર્કિટેકનો અભ્યાસ કરતાં રાજકોટનાં યુવાનનું હાર્ટએટેકથી મોત

ગુજરાત અને દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી યુવાન લોકોના મોત ચિંતાનો વિષય બન્યા છે. હજુ તો નવસારીમાં ૧૭ વર્ષીય…

ગણપત યુનિવર્સિટી, ફેરલેઈ ડિકિન્સન યુનિવર્સિટી-યુએસએ અને એનકે ટેક્નોલેબ્સ વચ્ચે ટ્રાઇ પાર્ટી એમઓયુ પર હસ્તાક્ષર

આપણા  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યુએસએની મુલાકાત બાદ, 'કોલોબ્રેશન ઇઝ ધ પાઇપ લાઇન ઓફ ટેલેન્ટ'ના સૂત્રનું પાલન કરીને ગણપત યુનિવર્સિટીએ…

Latest News