News

ફ્રેન્ચ ફ્રાઈસ માટે પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં અગ્રેસર છે ઉત્તર ગુજરાત

તાજેતરના વર્ષોમાં ગુજરાત પ્રોસેસ્ડ બટાટાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બન્યું છે, સાથે ફ્રેન્ચ ફ્રાઈસ અને ચિપ્સનું સૌથી મોટું નિકાસકાર પણ…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે સ્કૂલના સંચાલકો સામે નોંધી બેદરકારીની ફરિયાદ

અમદાવાદ : શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે, ધોરણ ૧૦ માં ભણતા…

ખંભાતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ૨ શ્રમિકોનું ગુંગળાય જવાથી મોત

આણંદ : ખંભાતમાં શ્રમિકના મોત થયાની ઘટના સામે આવી છે. સોખડાની એક કંપનીમાં આ દુર્ઘટના બનવા પામી. કંપનીમાં કામ કરતા…

વડાપ્રધાન મોદી કડી-સાબરમતી વચ્ચે પહેલી મેમૂ ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવશે

અમદાવાદ (સાબરમતી) થી કડી વચ્ચે આ ટ્રેન અત્યંત લાભકારક સિદ્ધ થશે, જ્યાં હાલમાં અમદાવાદથી કડી સુધીનું બસ ભાડું રૂ.૮૦/- થી…

ઓનલાઈન ગેમિંગની ગેમ ઓવર, બિલને રાષ્ટ્રપતિ મુર્મુની મંજૂરી મળી

નવી દિલ્હી : રાજ્યસભા દ્વારા મંજૂર થયાના એક દિવસ પછી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલને…

રખડતા શ્વાનો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો; જાહેર સ્થળે ખોરાક આપવા પર પ્રતિબંધ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો કે રસ્તાઓ પર રખડતા શ્વાનોને ખવડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને…

Latest News