News

એનટીપીસી હવે ૫૨૦૦૦થી પણ વધુ મેગાવોટ ક્ષમતાની કંપની બની

ભારતની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની એનટીપીસી લિમિટેડે ૧૨ માર્ચ, ૨૦૧૮થી ૮૦૦ મેગાવોટની કુડગી સુપર થર્મલ પાવર સ્ટેશનના ત્રીજા એકમ…

શાળા સંચાલકોએ ૨૧મી માર્ચ સુધીમાં દ૨ખાસ્ત ક૨વાની ૨હેશે

 રાજયની સ્વનિર્ભ૨ શાળાઓ માટે ફી નિયમન અંગેની જે તે ઝોનલ કમિટિ સમક્ષ ક૨વાની થતી દ૨ખાસ્તની મુદત નામદા૨ સુપ્રિમ કોર્ટે વધુ…

એસ.ટી.નિગમના ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓ સામેના ડિફોલ્ટ કેસોનો નિકાલ કરાશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ૧૦,૦૦૦ જેટલા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ પ્રતિ માનવીય અભિગમ દાખવીને તેમની સામેના અતિ ગંભીર…

સંપૂર્ણ સોલાર ઉર્જાથી ચાલતું પહેલું કેન્દ્રસાશિત પ્રદેશ બન્યું દીવ

સૌથી મોટા ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાનું એક દીવ ભારતનું પહેલું યુનિયન ટેરિટરી બની ગયું છે જે 100 ટકા સોલાર એનર્જીથી ચાલતું હોય.…

UAN પોર્ટલ પર રજીસ્ટર થયા બાદ એક મિસ્ડ કોલથી PFનું બેલેન્સ જાણી શકાશે

UAN પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા સભ્યો EPFOમાં ઉપલબ્ધ PFને લગતી માહિતી એક મિસ્ડ કોલ કરીને મેળવી શકે છે.…

એપ્રિલથી ઇ-વે બિલ્સના નિયમોમાં સુધારા લાગુ પડશે

ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વ્યવસ્થા હેઠળ ગૂડ્ઝની હેરફેરને વધારે સરળ બનાવવા માટે સરકારે ઇ-વે રુલ્સમાં થોડા ફેરફાર કર્યા છે, નાના…

Latest News