News

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત, આધ્યાત્મિક ભારત પ્રત્યે અદાણી જૂથનો વિશાળ દ્રષ્ટિકોણ

ચેરમેન ગૌતમ અદાણીના "સેવા એ જ પૂજા"ની ઊંડી ભાવનાને ધ્યાનમાં રાખતા અદાણી ગ્રુપ 26 જૂનથી 8 જુલાઈ સુધીની રથયાત્રા ઉત્સવમાં…

ચોમાસામાં પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે ગુજરાતનું આ સ્થળ

સાપુતારા : ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે હાલ ડાંગ જિલ્લામાં વરસાદ સાથે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ…

હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈ સુધી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત પણ વરસાદનું જાેર વધ્યુ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,…

અમદાવાદ પોલીસનું જાહેરનામું : 148મી રથયાત્રાને પગલે આજે રાતના 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા

અમદાવાદ : અતિ પવિત્ર ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીનો કલાકો જ બાકી છે. આવતીકાલે શુક્રવારે (૨૭ જૂન) ભગવાન જગન્નાથ ભક્તોને…

મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા બાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન

અમદાવાદ : શહેરના જમાલપુર મંદિરેથી શુક્રવારે (૨૭ જૂન) જગન્નાથજી ભગવાન નગરયાત્રાએ નીકળશે. જાેકે, આ પહેલાં દર વર્ષની જેમ આ વર્ષે…

અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી

ભાગીદારી હેઠળ ગ્રાહકોને ATGLના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ ખાતે Jio-bpના ઉંચી-ગુણવત્તાના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરશે, જ્યારે Jio-bpના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ…