ટ્રાવેલ

માલદીવ સરકારના કેટલાક મંત્રીઓની અપમાનજનક ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર #ChaloLakshadweep અને #BoycottMaldives હેશટેગ ટ્રેન્ડ શરુ થયો

માલદીવનો વિવાદ પર ટીવીના ટોપ સેલેબ્સે પ્રતિક્રિયાઓ આપીમાલદીવ તેની પ્રાકૃતિક સુંદરતા, લક્ઝરી રિસોર્ટ અને સ્વચ્છ વાદળી પાણી માટે પ્રખ્યાત છે.…

લક્ષદ્વીપમાં ટાટા ગ્રુપ ૨ રિસોર્ટ બનાવશે,IHCL બે રિસોર્ટ માટે સોદા પર હસ્તાક્ષર કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તે લોકોને દેશના આ અદ્ભુત ટાપુની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત…

સૌરાષ્ટ્ર-કચ્છના માંડવી, શિવરાજપુર, બેટ દ્વારકા, માધવપુર અને દક્ષિણના તીથલમાં દારૂ પીવાની છૂટ મળશે?

પ્રવાસન વિભાગે હવે દારૂબંધીની નીતિ હળવી કરવા સાથે સરકારની મંજૂરી માગી ગાંધીનગર : ગુજરાતમાં ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી…

માઉન્ટ આબુમાં હાલ પારો ગગડ્યો, ગાત્રો થીજવતી ઠંડી

હિલ સ્ટેશન પર લઘુત્તમ તાપમાન માઈનસ ૧ ડિગ્રી નોંધાયુંઅમદાવાદ : ગુજરાતીઓનું ખૂબ જ પસંદગીનું ફરવા જવાનું સ્થળ માઉન્ટ આબુ છે,…

દ્વારકામાં પણ શરૂ થશે ડોલ્ફિન ક્રુઝ, તો ગુજરાતમાં ત્રણ સ્થળે બનાવાશે ફ્લોટીંગ વિલા

શિવરાજપુર બિચ પર પર દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણાગાંધીનગર : દારૂની છૂટ બાદ દાદાની સરકાર હવે ગુજરાતના લોકોને…

ગુજરાતી પુરુષો માટે થાઈલેન્ડ એટલે સુંદર હસીનાઓનું સ્વર્ગ

ગુજરાતીઓ માટે થાઈલેન્ડ એટલે માત્ર સુંદર બીચ જ નહિ. ગુજરાતી પુરુષો માટે થાઈલેન્ડ એટલે સુંદર હસીનાઓનું સ્વર્ગ. થાઈલેન્ડ એટલે રાતભર…

Latest News