અમદાવાદ :મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ દ્વારા રાજ્યની પ્રવાસન ક્ષમતા પ્રદર્શિત કરવા અને રાજ્યમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં ટ્રાવેલ…
અમદાવાદ : પ્રવાસના શોખીન ગુજરાતીઓને બેસ્ટ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ટુર પેકેજીસ, એર ટીકીટ, વિઝા અને પાસપોર્ટ કન્સલ્ટેશન, ક્રુઝ બુકિંગ, હોટેલ…
નેશનલ:મુંબઈગરા 7-25 માર્ચ, 2024 વચ્ચે લોઅર પરેલના ફિનિક્સ પેલેડિયમ મોલ ખાતે ઈન્સ્ટાગ્રામેબલ 3ડી ક્રિયેટિવ ઈન્સ્ટોલેશન થકી પોતાના શહેરમાં સિંગાપોરને સાકાર…
મુંબઈ:વિશ્વ વન્યપ્રાણી દિવસના સન્માનમાં, ગુજરાતના સાસણ ગીરના રમણીય પરિસરમાં આવેલો ફર્ન ગીર ફોરેસ્ટ રિસોર્ટ તમામ પ્રકૃતિ પ્રેમીઓ માટે સમગ્ર માર્ચ મહિનામાં ખાસ તૈયાર કરાયેલી ઓફરો રજૂ કરે છે. આ રિસોર્ટ બુશ ડિનર અને ફ્લોટિંગ બ્રેકફાસ્ટ જેવા અનોખા અનુભવો પ્રદાન કરે છે, જે મહેમાનોને આસપાસના પરિસરમાં કુદરતી સૌંદર્ય વચ્ચે સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણવાની તક પૂરી પાડે છે. મહેમાનો સાસણ ગીરના જંગલોને ઘર ગણાવતા સમૃદ્ધ વન્યજીવન, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને જોવા માટે મહેમાનો રિસોર્ટ સાથે સફારી બુક કરી શકે છે. તમામ પ્રકૃતિ પ્રશંસકો માટે ફર્ન ગીર ફોરેસ્ટ રિસોર્ટે વિચારપૂર્વકની પ્રવૃત્તિઓ ડિઝાઇન કરી છે જેમાં પ્રકૃતિની સાથે જોડાણ, પક્ષી નિહાળવા અને ગ્લેમ્પિંગનો સમાવેશ થાય છે, જ્યાં વૈભવી કેમ્પિંગ સ્થાનિક સંસ્કૃતિ, જંગલો અને તેમના આદિવાસીઓના વારસાને એકીકૃત કરે છે. જેમાં સ્થાનિક સિદી સમુદાય દ્વારા રજૂ કરવામાં આવતો ઉત્સાહી 'ધમાલ ડાન્સ'નો પ્રોગ્રામ માણી શકે છે. ઉંચા વૃક્ષો, પર્ણસમૂહ અને જંગલમાં બદલાતા અસંખ્ય લેન્ડસ્કેપ સાથે સાસણ ગીરના જંગલો વિવિધ પ્રકારના વન્યજીવો માટે જાણીતા છે - હરણ, ચિત્તા, જંગલી ભૂંડ અને સૌથી અગત્યનું જંગલના રાજા – ‘એશિયાટિક સિંહ’ જોવા મળે છે. ફક્ત ગીરના જંગલમાં જે વિશ્વના આ ભવ્ય જીવો માટે એકમાત્ર નિવાસસ્થાન બને છે. ઉનાળો વન્યજીવોને સુષુપ્ત અવસ્થામાંથી બહાર નીકળવા દબાણ કરે છે અને ગરમીમાંથી રાહત મેળવવા માટે તેમને નાના પાણીના તળાવ પર ભેગા થવા માટે પ્રેરિત કરે છે. જે પ્રવાસીઓને દૈનિક સફારી ડ્રાઇવનો આનંદ માણતી વખતે તેમના કુદરતી રહેઠાણમાં પ્રાણીઓને નજીકથી જોવાની સંપૂર્ણ તક આપે છે. આ રિસોર્ટ ધ ફર્ન ક્રાઉન કલેક્શનનો એક ભાગ છે, જે સમૃદ્ધિ અને અવિસ્મરણીય અનુભવોનું અસાધારણ મિશ્રણ પ્રદાન કરે છે. ફર્ન ક્રાઉન કલેક્શન સ્મૃતિઓને ઘડતરમાં પ્રાયોગિક વિશિષ્ટતા, અજોડ અનુભવો, વૈભવશાળી અને અનુરૂપ સેવાઓ પ્રદાન કરે છે. જે ઉચ્ચ શ્રેણીની તૈયાર કરવામાં આવેલી હોટલ અને રિસોર્ટની પસંદગી જીવનભર યાદ રહે તેવી યાદો જોડે છે. સાથે વૈભવશાળી દુનિયાનો અનુભવ પણ કરી શકાય છે.
ચાર્જ ઝોન દ્વારા ટીમમાં તાજગી ભરી દેતી વન-ડે પિકનીકનું આયોજન કરવામાં આવ્યું હતુ. હાલમાં સપ્તાહના અંકમાં રોમાંચથી ભરપૂર દેવ કેમ્પ્સ…
અમદાવાદ: 2024માં નવી ઉંચાઈઓ સર કરવા તૈયાર, કેરલા ટુરિઝમે ઘરેલુ પ્રવાસીઓની સંખ્યા વધારવા માટેની પોતાની આક્રમક ઝુંબેશના ભાગરૂપે આજે રાષ્ટ્રીય…
Sign in to your account