ભારતીય મૂળની અમેરિકન સ્ટુડન્ટ રિજુલ મૈની મિસ ઈન્ડિયા યુએસએ ૨૦૨૩નો ખિતાબ જીત્યા બાદ હેડલાઈન્સમાં છે. ન્યુ જર્સીમાં સૌંદર્ય સ્પર્ધા જીત્યા…
મંગલ ગ્રહ પર ગેસ, પીએચ, અમોનિયા અને પાણી સહિત ટેસ્ટિંગ કરી શકે તેવું રોવર બનાવ્યુંસુરત : સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ…
ઈસરોના નિવૃત્ત અધિકારીની લગ્નની ૫૦મી એનિવર્સરીએ પોતાના પુત્ર અને પુત્રી સહિત પરિવાર જનોએ ફરી રંગે ચંગે પરણાવ્યાગીર સોમનાથ : ગીર…
રહેઠાણની કટોકટી માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દોષ આપવો એ એક ભૂલ હશે : કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરનવીદિલ્હી : કેનેડામાં સ્ટુડન્ટ…
વર્ષ 2023નું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન અમદાવાદમાં ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત કરાયું ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) એ ભારતમાં 80 થી વધુ કેન્દ્રો ધરાવતી પ્રીમિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રવેશ કોચિંગ સંસ્થા છે. આ સંસ્થા એ છેલ્લા 17 વર્ષમાં ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા છે અને એમના જીવનમાં ક્રિએટિવ ઉર્જાનું સંચાર કર્યાં છે. દર વર્ષે, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આ પ્રદર્શનનું આયોજન ભારતના 10 જાણીતા અને ડિઝાઇન ક્ષેત્રમાં ક્રિએટિવ શહેરો…
હાઈ લાઇફમાં લાગ્યું મેઘધનુષ્યનો વાદળી રંગ વર્ષનું છેલ્લો મહિનો અને ગજબની શિયાળો ઋતુનું શરૂઆત, એટલે ફેશન પ્રેમીઓ માટે આનંદ નું…
 

Sign in to your account