આંતરરાષ્ટ્રીય

UP ATSએ પાકિ.થી ભારત સફરની તપાસ શરૂ કરતા સીમા હૈદરની મુશ્કેલીમાં વધારો થશે

આ દિવસોમાં પાકિસ્તાનથી આવેલ સીમા હૈદર આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર તેના વિશે દરરોજ નવા ખુલાસા…

UP ATSએ ભારતીય સેનાની અંગત માહિતી પાકિસ્તાન મોકલનાર ISI એજન્ટની ધરપકડ કરી

પાકિસ્તાનમાં પોતાના આકાઓને ભારતીય સૈન્ય મથકો વિશે મહત્વપૂર્ણ માહિતી આપવાના આરોપમાં UP STF એ રવિવારે એક શંકાસ્પદ ISI એજન્ટની ધરપકડ…

G૨૦ ભારત-ઈન્ડોનેશિયાને લાવ્યુ નજીક, નાણામંત્રીઓએ ‘ઈકોનોમિક-ફાઈનાન્સ ડાયલોગ’ની કરી શરૂઆત

આ વર્ષે ભારતને G૨૦ દેશોની અધ્યક્ષતા કરવાની તક મળી છે. આ અંગે ઘણી બેઠકો યોજાવા જઈ રહી છે અને ઘણી…

સીમા હૈદર કેસ પર પાકિસ્તાનના પૂર્વ મંત્રીનું નિવેદન, સીમાના કેસમાં આ સ્ટારને યાદ કર્યો

ભારત અને પાકિસ્તાન, આ બે દેશો એવા છે કે, ૧૯૪૭ પછી ભલે તેઓ બે અલગ-અલગ નામોથી ઓળખાવા લાગ્યા, પરંતુ તેમની…

સિદ્ધુ મુસેવાલાને મારવા દુબઈથી હથિયાર આવ્યા… PAKના નાગરિકનું પણ છે કનેક્શન

પંજાબી રેપર સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અનુસાર, મુસેવાલાને મારવા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયારો…

એસ.જી.હાઇવે સ્થિત ઠાકર્સ ફાર્મને ત્રણ ગ્લોબલ એવોર્ડ એનાયત

તાજેતરમાં ઈવેન્ટ મેનેજમેન્ટ વેલફેર ફેડરેશન (EMF)એ તેના 10 વર્ષની ઉજવણી ઇવેન્ટ વિયેતનામના વિનપલ રિસોર્ટ ખાતે સેલિબ્રિટી અને બિઝનેસ સેશન અને  500+ ડેલિગેટ્સની ભાગીદારી સાથે કર્યો હતો. EMF ગ્લોબલના ફાઉન્ડર શ્રી જયદીપ મહેતા દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ઠાકર્સ ફાર્મને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ અંગે વાત કરતા ઠાકર્સ ફાર્મના ઓનર્સએ જણાવ્યું હતું કે, "સરગાસણ ગાંધીનગરમાં સ્થિત ઠાકર્સ ફાર્મને વિયેતનામ ખાતે EMF ગ્લોબલ - બેસ્ટ આઇકોનિક વેન્યુ, બેસ્ટ ડેકોરેશન અને બેસ્ટ વેડિંગ એવરના ત્રણ અલગ-અલગ કેટેગરીમાં સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. જ્યાં જૂના વૃક્ષો અને લીલાછમ લૉન સાથે વિકસિત કુદરતી વાતાવરણ જેવા આઉટફીટમાં 800 કરતાં વધુ કાર પાર્કિંગ સાથે લગ્ન, સેલિબ્રસન, કોર્પોરેટ પ્રોગ્રામો, સોશિયલ ઇવેન્ટ્સ અને અન્ય અનેક એક્ઝિબિશનનો માટે આદર્શ વેન્યુ માનાય છે” ફાર્મહાઉસ ડેસ્ટિનેશન વેડિંગ્સ ગુજરાતમાં પર્યટનની તકોને કેવી રીતે વધારશે તે અંગે વધુમાં જણાવ્યું હતું કે, ફાર્મહાઉસ વેડિંગ આ બંને વિકલ્પોનું ત્રીજું અને યુનિક સંયોજન લાવે છે જ્યાં એક તરફ લોકોએ ડેસ્ટિનેશન વેડિંગ જેટલો ખર્ચ કરવો પડતો નથી પરંતુ તેનો અહેસાસ કરાવે છે અને અન્ય રૂટિન પાર્ટી પ્લોટ કલ્ચરથી અલગ છે જે લાંબા સમયથી ફેશનમાં છે અને લોકો હવે કંઈક અલગ કરવા માંગે છે કારણ કે કપલ્સ હવે તેમના લગ્ન સાથે વધુ ક્રેએટિવ બની રહ્યા છે.

Latest News